________________
१२
શ્રી ભગવત ઉપક્રમ
મહાવીરઃ ગૌતમ! કઈ કરે છે અને કોઈ નથી કરતા. ગૌતમ અહ ભગવદ્ ! તેનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! જે જીવને આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયે હેય તે શુદ્ધ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે જીવને આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ થયું નથી તે આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. ' આ પ્રમાણે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન પણ કહી દેવા. પરંતુ શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનાવરણીયકર્મને પશમ કહે. અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ કહે અને મન:પર્યવજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ કહે. - ગૌતમ? અહો ભગવન! શું તે દસ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના કોઈ જીવ કેવળજ્ઞાન ઉસન્ન કરી શકે છે?
મહાવીરઃ હે ગૌતમ ! કોઈ જીવ કરી શકે છે, કઈ જીવ કરતા નથી.
ગૌતમ અહે ભગવન્! તેનું શું કારણ?
મહાવીર: હે ગૌતમ! જે જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયેલ હોય તે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. અને જે જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય ન થયે હેાય તે કેવળજ્ઞાન ઉન્ન કરી શક્તા નથી.
અસગ્યા કેવળી ગૌતમ? અહો ભગવદ્ ! કેવળી, કેવળીનાં શ્રાવક-શ્રાવિકા, ઉપાસક-ઉપાસિકા, કેવળી-પાક્ષિક (વર્યબુદ્ધ), કેવળી પાક્ષિકનાં શ્રાવકશ્રાવિકા, ઉપાસક-ઉપાસિકા એ દસેની પાસે સાંભળ્યા વિના શું કઈ