________________
१७७
અંતરી ભગવતી શ-૯-૧૦. ઉ-૩થી ૨૮ પરિધિ છે. (૫) આદર્શમુખથી ૬૦૦ જન જવા પર “અશ્વમુખ નામને ચે અંતરદ્વીપ આવે છે. એને વિસ્તાર ૬૦૦ પેજન છે. અને પરિધિ ૧૮૯૭ જનની છે. તે જગતીથી ૬૦૦ જન દૂર છે (૫) અશ્વમુખ દ્વિીપથી ૭૦૦ એજન આગળ જવા પર “અશ્વકર્ણ” નામને પાંચમે અંતરદ્વીપ આવે છે. તે જગતીથી ૭૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૭૦૦ એજન છે અને પરિધિ ૨૨૧૩ એજન છે. (૬) અશ્વકર્ણ દ્વિીપથી ૮૦૦ એજન જવા પર “ઉલકામુખ” નામને છઠ્ઠો અંતરદ્વીપ આવે છે. તે જગતીથી ૮૦૦ થાજન દૂર છે. એને વિસ્તાર ૮૦૦ એજન છે અને પરિધિ ૨૫૨૯ જન છે. (૭) ઉલકામુખ દ્વીપથી ૯૦૦ એજન જવા પર “ધનવંત” નામને સાતમ અંતરદ્વીપ આવે છે તે જગતીથી ૯૦૦ એજન દૂર છે. એને વિસ્તાર ૯૦૦ એજન છે. અને પરિધિ ૨૮૪૫ જન છે.
એ સાતે અંતરદ્વીપમાં સે સે જનને વિસ્તાર વધતે ગયેલ છે. જે અંતરદ્વીપને એટલે જેટલે વિરતાર છે તે જગતીથી એટલે જ દૂર છે.
જે રીતે ઈશાન કેણની દાઢા પર ૭ અંતરીપ છે એ રીતે અગ્નિ કેણ, નૈ ઈત્ય કોણ અને વાયવ્ય કોણની દાઢ પર સાત સાત અંતર દ્વિીપ છે. એ રીતે ચુલ્લહિમાવાન પર્વતની ચાર દાઢ પર ૨૮ અંતર દ્વીપ છે. ચુલહિમવાન પર્વતની જેમ શિખરી પર્વત પર પણ ૨૮ અંતરદ્વીપ છેઆ સર્વે મળીને પ૬ અંતરદ્વીપ છે. ચારે તરફ પદ્વવર વેદિકાથી સુશોભિત છે અને પદ્મવર વેદિકા વનખંડેથી સુશોભિત છે.
એ અંતરદ્વીપમાં તે તે અંતરદ્વીપના નામવાળા જગલિયા મનુષ્ય રહે છે. એને વજાત્રાષભનારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાના હોય છે. એની અવગાહના ૮૦૦ ધનુષ્ય અને આયુ પત્યક્ષમતા અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય છે. ૬૪ પાંસળી હોય છે. જ્યારે એની આયુષ ૬ મહિના બાકી રહે છે ત્યારે એ એક યુગલ સંતાનને જન્મ આપે છે અને ૭૯ દિવસ સંતાનનું પાલન કરે છે. એ અલ્પકષાયી, સરલ અને સંતોષી હોય છે. ત્યાંનું આયુ ભેળવીને ૨૩