________________
અંતરી ભગવતી શ ૯-૧૦ ઉ. ૩ થી ૨૮
૧૭૫ આવે તે યથાખ્યાત ચારિત્રવાળાને ઉકુટ ચારિત્ર આરાધના થઈ અને તે તે જ ભવે મુક્તિ પ્રાપ્ત કરનાર હવે જોઈએ. અને સામાયક ચારિત્ર આરાધક તે માટે જઘન્ય સાબિત થયું અને તે જ ભવે મુક્તિ માટે તેવા આત્માને પિતાની શક્તિ અનામત જ રાખવી પડે.
પૂર્વ કલેખિત માન્યતાના સ્વીકારમાં જે સિદ્ધાંતિક બાધાઓ આવે છે તેના સમાધાન પછી વાસ્તવિકની સ્થાપના માટે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ચારિત્રારાધનાનું સ્વરૂપ પણ પૂર્વનુસાર “રુચિ પ્રમાણે જ સ્વીકારવું પડશે. ચારિત્ર ધર્મના ૧૨૫ અતિચારોથી રહિત થવાનાં પ્રબલ ભાવનાને વેગપૂર્વકથી ચારિત્ર મહપ્રકૃતિને પશમ શુદ્ધોત્તર થતું જાય છે અને અંતે ક્ષાયક ભાવને પામી જાય છે. આવા ધ્યેયથી પ્રેરાઈને જે આત્મા નિરતિચારપણે ચારિત્રપાલનમાં અતિશય “રુચિવાળો થઈને પિતાના સમ્યગુણમાં વૃદ્ધિગત થતું જાય છે. તેને ઉત્કૃષ્ણ ચારિત્રારાધક કહેવાય. તેવા પ્રકારની મધ્યમ કે જઘન્ય રુચિને તેવા તેવા પ્રકારથી ચારિત્રારાધક કહેવાય છે.
૫૬ અંતરદ્વીપ - શ્રી ભગવતી સૂત્રના શ. ૯ ૩ થી ૬. ૨૮ સુધીમાં દક્ષિણ દિશાના ૨૮ અંતરદ્વીપોનું વર્ણન છે. આ રીતે, શ. ૧૦. ઉ. ૭ થી ઉ. ૩૪ સુધી ૨૮ ઉદ્દેશામાં ઉત્તર દિશાના ૨૮ અંતરદ્વીપનાં વર્ણન છે. આ અંતરદ્વીપમાં તે તે અંતરદ્વીપના નામવાળા યુગલિયા મનુષ્ય રહે છે. ૨૮ અંતરદ્વીપનાં નામ આ પ્રકારે છે. સંખ્યા ઇશાન કે અગ્નિ કોણ તૈત્ય કોણ વાયવ્ય કોણ
એકોરુક આભાસિક વૈષાણિક નાગલિક ? હયક ગજકર્ણ ગોકર્ણ શકુલકર્ણ આદર્શમુખ મેએદ્રમુખ અમુખ અશ્વમુખ હરિતમુખ સિંહમુખ વ્યાધ્રમુખઅશ્વકર્ણ હરિકણું અકર્ણ કર્ણ પ્રાવણ . ઉલ્કામુખ મેઘમુખ વિદ્યુતમુખ વિદ્યુદંત
ધનદંત લષ્ટકંત ગૂઢદંત શુદ્ધદંત : આ અંતર દ્વીપનું થોડું વર્ણન આ યંત્રથી જાણવું. ' * ૧૧ મે ગુણસ્થાનકે-રહીને યથાખ્યાત ચારિત્રના ભાવને જાગૃત કરનાર ઉત્કૃષ્ટ અનંતભવો પણ કરી શકે છે.
ઇ છે
ગેમુખ
6 ૮