SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અસાચ્ચા કેવળી ભગવતી શ. ૯ ઉ. ૩૧ ૧૮૫ મહાવીર : હૈ ગૌતમ ! જઘન્ય છ હાથ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ઊંચાઇવાળા હોય છે. : ગૌતમ ઃ અહે ભગવન્ ! તે કેટલા આયુષ્યવાળા હાય છે? મહાવીર : હું ગૌતમ ! જયન્ય આઠે વર્ષોંથી થે।ડુ અધિક અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વ આયુષ્યવાળા હાય છે. ગૌતમ : અહે। ભગવન્ ! તે વૈદ્ય સહિત હાય છે કે વેદ રહિત હૈાય છે ? મહાવીર : હૈ ગૌતમ ! તે વેઢ સહિત હૈાય છે. વેઢ રહિત નથી હોતા. ગૌતમ : અડે। ભગવન્ ! તે વેદ સહિત હોય તેા શું સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુ ંસકવેદી હોય છે કે પુરુષનપુ ંસક વેદી હાય છે ? મહાત્રીર : હે ગૌતમ ! તે સ્ત્રીવેદી અને નપુંસકવેદી નથી હોતા પરંતુ તે પુરુષવેદી અથવા પુરુષનપુસકવેદી હાય છે. ગૌતમ : અહા ભગવન્ ! તે અવધિજ્ઞાની સકષાયી હૈય કે અકષાયી હોય છે? 2903 મહાત્રીર : હું ગૌતમ ! તે સકષાયી હાય છે, અકષાયી નથી હતા. ગૌતમ : અહે। ભગવન્ ! કેટલા કષાય છે ? તે સકષાયી હોય તે તેનામાં મહાવીર : હૈ ગૌતમ ! તેનામાં સંજવલનના ષ, માન માયા, àાલ એ ચાર કષાય હાય છે. ગૌતમ : અહા ભગવન્ ! તેને કેટલા અધ્યવસાયેા ઢાય છે? મહાવીર : હૈ ગૌતમ ! તેને અસંખ્યાતા અધ્યવસાય હાય છે. ગૌતમ : : હે ભગવન્ ! તેના અધ્યવસાય પ્રશસ્ત હાય છે કે અપ્રશસ્ત ? લિ ંગના છેદ કરવાથી જે નપુ ંસક બને છે. અર્થાત્ જે કૃત્રિમ નપુ’અક અને છે તેને પુરૂષપુસક કહેવાય છે. ૨૪
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy