________________
૧૮૪
શ્રી ભગવતી ઉપકમ
(વલિંગ)ને સ્વીકાર કરે છે. મિથ્યાત્વના પરિણામ ઘટતાં ઘટતાં અને અને સમ્યદર્શનનાં પરિણામ વધતાં વધતાં તે વિભંગજ્ઞાન સમ્યક્ત્વયુક્ત થઈને અવધિજ્ઞાનપણે પરિણમે છે.
ગૌતમ આહ ભગવદ્ ! તે અવધિજ્ઞાની જીવને કેટલી વેશ્યાઓ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! તેજેશ્યા, પદ્મશ્યા, શુકલેશ્યા એ ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે.
ગૌતમ અહો ભગવની અવધિજ્ઞાની જીવને કેટલાં જ્ઞાન હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હેય છે. , - ગૌતમ? અહો ભગવન! તે અવધિજ્ઞાની જીવે સગી હેય છે કે અગી.
મહાવીરઃ હે ગૌતમ! સંયોગી હોય છે, અગી નથી હોતા, તેને મન, વચન, કાયા એ ત્રણ વેગ હેય છે.
ગૌતમહે ભગવન! તે અવધિજ્ઞાની સાકાર (જ્ઞાન) ઉપયોગવાળા હોય છે કે અનાકાર (દર્શન) ઉપગવાળા હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! તે સાકાર ઉપગવાળા પણ હોય છે અને અનાકાર ઉપગવાળા પણ હોય છે. - ગૌતમ અહો ભગવન તે અવધિજ્ઞાની કયાં સંઘયણમાં હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! તે જીષભનાચ સંઘયણમાં હોય છે.
શીતમઃ અહે ભગવન ! તે અધિજ્ઞાની કયા સંસ્થાનમાં હોય છે. . - મહાવીરઃ હે ગૌતમ! તે છ સંસ્થાને માંથી કઈ એક -સંસ્થાનમાં હોય છે.
ગૌતમ? અહે ભગવન ! તે અવધિજ્ઞાની કેટલી ઊંચાઈવાળા હોય છે?