________________
કમ પ્રકૃતિ ભગવતી શ–૮. ઉ–૧૦.
મહાવીરઃ હે ગૌતમ! જેને વેદનીય છે, તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હોય (ક્ષીણમેહને ન હોય), પણ જેને મેહનીય છે તેને અવશ્ય વેદનીય છે.
ગૌતમ હે ભગવન ! જેને વેદનીય છે, તેને શું આયુષ્યકર્મ હોય?
મહાવીરઃ હે ગૌતમ! એ બન્ને પરસ્પર અવશ્ય હેય. તે જ પ્રમાણે, નામ અને ગેત્રની સાથે પણ કહેવું, પરંતુ જેને વેદનીય છે. તેને અંતરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય વેદનીય હેય. [વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ કર્મો તે કેવળજ્ઞાનીને પણ હોય છે, તેમને તે શરીરના નાશ સાથે જ ક્ષય થાય છે. તેમને પરિભાષામાં “ચાર કેવલિકર્ણાશે” કહે છે.
ગૌતમ હે ભગવન ! જેને મેહનીય છે તેને શું આયુષ્ય હાય. અને જેને આયુષ્ય છે, તેને શું મેહનીય હેય ?
મહાવીરઃ હે ગૌતમ! જેને મેહનીય છે તેને અવશ્ય આયુષ હોય, પરંતુ જેને આયુષ્ય હોય તેને મેહનીય કર્મ કદાચ હોય, અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, શેત્ર અને અંતરાય કર્મ કહેવું.
ગૌતમ? હે ભગવન! જેને આયુષ્યકર્મ છે, તેને નામકર્મ. હેય? અને જેને નામકર્મ છે, તેને આયુષ્યકર્મ હોય?
: મહાવીર : હે ગૌતમ ! તે બન્ને પરસ્પર અવશ્ય હોય, તે પ્રમાણે ગેત્ર સાથે પણ કહેવું.
તમ: હે ભગવન ! જેને આયુષ્ય છે. તેને અંતરાયકર્મ હોય ? અને જેને અંતરાય કર્મ છે તેને આયુષ્યકર્મ હેય? "
મહાવીરઃ હે તમ! જેને આયુષ્ય છે તેને અંતરાય કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય આયુષ્યકર્મ હોય.
ૌતમ : હે ભગવન્! જેને નામકર્મ છે. તેને શું ગોત્રકમ હેય, અને જેને ગોત્રકર્મ છે. તેને નોમ કર્મ છે?
-
-: