________________
શ્રુતશીલ અને આરાધના ભગવતી શ. ૮ ઉ. ૧૦
૧૭૧ (૧) કઈ પુરુષ શીલ સમ્પન્ન છે, પરંતુ શ્રુત સમ્પન્ન નથી.' (૨) કેઈ પુરુષ શ્રત સમ્પન્ન છે, પરંતુ શીલ સમ્પન્ન નથી. (૩) કોઈ પુરુષ શીલ સમ્પન્ન પણ છે અને શ્રુત સમ્પન્ન પણ છે. (૪) કઈ શીલ સમ્પન્ન પણ નથી અને શ્રત સમ્પન્ન પણ નથી
આમાંથી પહેલા ભાંગાવાળે જે શીલ સમ્પન્ન છે. પરંતુ શ્રત સમ્પન્ન નથી તે ઉપરાંત છે. તે તને વિશેષ જ્ઞાતા નહીં હોવા છતાં પણ પિતાની સ્વબુદ્ધિથી પાપોથી નિવૃત્ત છે. ગીતાર્થ મુનિની નેશ્રામાં તપ કરનાર તે અગીતાર્થ પુરુષ “દેશ આરાધક છે અર્થાત્ દેશતઃ એટલે કે અંશતઃ મેક્ષમાર્ગની આરાધના કરનાર છે. અહીં મૂળ પાઠમાં
વિvorણ ઘm” પદ કહેલ છે. તેને અર્થ “ર વિરોળ શતઃ ધ એન : વિજ્ઞાત ઘ” અર્થાત્ જેણે વિશેષ રૂપથી ધર્મને જાણે નહીં તે પુરુષ “અવિશાત ધર” કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ ભંગને સ્વામી દેશ આરાધક પુરુષ તે છે કે જે ચારિત્રની આરાધના કરે છે, પરંતુ વિશેષ રૂપથી જ્ઞાનવાળે નથી (તેનાથી જ્ઞાનની આરાધના થતી નથી. આ ભાંગાવાળે મિથ્યાદષ્ટિ નથી પણ સમદષ્ટિ છે.
બીજા ભાંગાવાળે જે શીલ સમ્પન્ન નથી પરંતુશ્રુત સમ્પન્ન છે, તે અનુપરત (પાપાદિથી અનિવૃત્ત) છે. છતાં પણ તે ધર્મને જાણે છે તેથી તે દેશ વિરાધક કહેલ છે. આ ભાગને સ્વામી “અવિરત સમદષ્ટિ છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રય મોક્ષમાર્ગ છે. તેમાં ત્રીજા ભાગરૂપે ચારિત્રની વિરાધના કરે છે. અર્થાત્ પ્રાપ્ત થયેલ ચારિત્રનું પાલન નથી. કરતે અથવા ચારિત્રને પામતે નથી તેથી તે દેશવિરાધક છે.
ત્રીજા ભાંગાવાળે શીલસમ્પન્ન તેમ જ શ્રત સમ્પન્ન છે. તે ઉપરત છે તેમ જ ધર્મને પણ જાણે છે તેથી તે સર્વ આરાધક છે. કારણ કે જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ રત્નત્રય જે મેક્ષમાર્ગ છે તેની તે સર્વથા આરાધના કરે છે.
શ્રુત શબ્દથી સમ્યગજ્ઞાન અને સમ્યગદર્શન બંનેને ગ્રહણ કર્યા છે. જે મિથ્યાદષ્ટિ પુરુષ છે તે વાસ્તવિક રીતે “વિરાજ અને