________________
૧૭૨
હાઈ શકે જ નહીં.
ચેાથા ભાંગાવાળા શીલસમ્પન્ન પણ નથી અને શ્રુતસમ્પન્ન પણુ નથી. તે અનુપરત છે અને ધર્મને પણ જાણતા નથી. તે પુરુષ સ વિરાધક છે. કારણ કે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયમાંથી કોઈ એકની પણ આરાધના કરતા નથી.
શ્રી ભગવતી ઉપક્રમ
સાર એ છે કે, શ્રુત અર્થાત્ સમ્યગ્દર્શનયુકતજ્ઞાન અને શીલ અર્થાત્ ક્રિયા એ અને સાથે હોય તે જ તે મેાક્ષમાર્ગ છે. સમ્યગ્ જ્ઞાનયુક્ત ક્રિયાથી જ અભીષ્ટની સિદ્ધિ એટલે કે મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
પરિશિષ્ટ ર
જ્ઞાન, દર્શીન, ચારિત્રની આરાધનામાં જન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આશયના કઈ રીતે સમજવી ?
ઉત્તર : આરાધના રાત્ત્વ વ્યુત્પતિઃ
अधिकम् अधिकम् आराधयते । अंगीकृयते इति आराधना,
આત્મિક અવસ્થાથી પૂર્ણ થવા માટે સાધકને સમ્યક્પૂર્ણાંકની સત્ પ્રવૃત્તિને “આરાધના” કહે છે, અને તે વમાન પરિણામયુક્ત જ હોય છે. જ્ઞાન, દર્શીન અને ચારિત્ર એ ત્રણે ગુણાની પ્રાપ્તિની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિવસાત્ તેના ઉપરીયત ગુણાનુસાર પ્રકાર પણ ત્રણુ થાય છે. અને તે એક એકમાં પણ પિરણામેાની ચઢ—ઊતરતાની કારણે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ-ત્રણ પેટા ભેદ પણ થાય છે. ૧. જ્ઞાન આરાધના :
તેના પ્રકાર ત્રણ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અહીંયાં ઉત્કૃષ્ટ આદિ ત્રણ જ્ઞાન આરાધના ખતાવેલ છે તે ક્ષયાપશમ જન્ય માત્ર શાબ્દિક જ્ઞાનની ચડતી-ઊતરતી કક્ષા સમજવાની નથી, પરંતુ જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ મધ્યમ કે જઘન્ય રુચિને જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જાન્ય જ્ઞાન આરાધના સમજવાની છે, અને તે રુચિ પણ દશવૈકાલિક