________________
રાહામુનિના પ્રશ્નોત્તર ભગવતી શ−૧. ઉ-૬
૨૦. ચેાથી નરકના પાંચ ખેલ. ૨૫. એવ' ત્રીજી નરકના પાંચ ખેલ. ૩૦. મીજી નરકના પાંચ એલ. ૩પ. એવ’ પહેલી નરકના પાંચ ખેલ.
૩૩
એવ' લેાકાન્ત અને દ્વિપાન્ત જંબુદ્રીપાદિ અસંખ્યાતા અને લવણાદિ સમુદ્ર અસંખ્યાતા, એવં ભરતાદિ સક્ષેત્ર, સર્વ અલાવા લેાકાંત સાથે મેળવી દેવા. તથા નરકાદિ ૨૪૪ડક, ષટદ્રવ્ય, ૬ લેશ્યા, ૮ ક્રમ, ૩ ષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, 3 ચેાગ, ૨ ઉપયાગ, સર્વદ્રવ્ય, સ`પ્રદેશ, સં પર્યાય, એ બધા પ્રશ્નોના ઉત્તર અનાદિ અનંત (શાશ્વતા) છે. હવે ચરમના પ્રશ્નો.
પ્રશ્ન: હે પૂન્સ ! લેાકાન્ત પહેલા કે કાળ પહેલે ? ઉત્તર: મન્ને શાશ્વત-અનાદિ-અન ત છે.
:
જેમ દ્વીપ સમુદ્રોથી કાળ સુધી પ્રશ્નો લેાકાન્ત સાથે કર્યાં છે. તેમ, અલેાકાન્ત સાથે લગડવા. જેમ લેાકાન્ત અને અલેકાન્ત સાથે પ્રશ્નોત્તર છે તેમ જ, દ્વીપ સાથે નીચેના સર્વ સયોગ લગાડવા. પછી દ્વીપને કેાડીને સમુદ્ર સાથે, પછી સમુદ્રને છેડી ભરતાદિ ક્ષેત્ર સાથે, યાવત્ પર્યાયથી કાળની સાથે સવ એલેને લગાડવા. ઉ. અનાદિ-અને ત.
ઇશ્વર કર્તૃત્વ માનનારનું આ પ્રશ્નોથી જ નિરાકરણ થાય છે, કારણ કે ઇશ્વર ક`રહિત, નિષ્ક્રિય, અમૂત, સચ્ચિદાનંદ, સ્વગુણુ (જ્ઞાનદનયુક્ત) છે. જો ઇશ્વર કુંભ૨ માફક જગતને ઘડવા એણે તા તેનું ઇશ્વત્વ જ ન રહે.
જગતમાં બે પ્રકારના પદાર્થા છે : શાશ્વતા અને કૃત્રિમ શાશ્વતાના કાઈ કર્તા નથી અને કૃત્રિમ ચીજો કમ સહિત-સંસારી જીવા બનાવે છે. સાંસારી જીવા ક સહિત છે. તે કર્મજન્ય સુખદુઃખ ભાગવે છે. તદનુસાર ક્રિયા કરે છે. અને તે જીવ જયારે તપ સંયમથી શુભાશુભ કર્મોના નાશ કરશે ત્યારે ઇશ્વરરૂપ થશે.
રહામુનિ આ પ્રશ્નોથી સંતુષ્ટ થઈ જ્ઞાનધ્યાનમાં લીન થયા, એટલામાં ગૌતમ સ્વામીએ પ્રભુ સાથે નીચે મુજબ- પ્રશ્નોત્તર કર્યાં. 8