________________
કા. અ. સયમ વિષેના પ્રશ્નો ભગવતી શ–૧. ઉ–૯.
સંપ
ખેલવા વડે અને અવિવેક (મિથ્યા દન શલ્ય) વડે જીવા જલ્દી ભારેપણું પામે છે.
ગૌતમ : હે ભગવન્ ! જીવા શીઘ્ર હલકાપણું કેવી રીતે પામે ? મહાવીર : હે ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ ૧૮ પાપસ્થાનાને ત્યાગ કરવાથી જીત્ર શીઘ હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ રીતે, હિંસાદિ ૧૮ પાપસ્થાને ન ત્યાગનારાના સંસાર વધે છે, લાંબે! થાય છે. તથા તે સંસારમાં ભમ્યા કરે છે. પરંતુ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે. ટૂંકા થાય છે. અને તે સંસારને આળગી જાય છે.
હળવાપણું, સંસારને ઘટાડવા, સ'સારને ટ્રકો કરવા અને સંસારને એળગવા એ ચાર પ્રશસ્ત છે. તથા ભારેપણું, સંસારને વધારવા, સંસારને- લાંબા કરવા અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે.
<*
(૧૯) કાલાસ્યવેષીપુત્ર અણગારના સંયમ વિષેના પ્રશ્નો પાર્શ્વનાથની પરંપરામાં થયેલા કાલારયવેષીપુત્ર નામના સાધુ એક વખત મહાવીરના સ્થવીર ભગવંતા પાસે આવીને કહેવા લાગ્યાં: હુ આયે ! સામાયક એટલે શું? પ્રત્યાખ્યાન એટલે શુ? સયમ એટલે શુ? સંવર એટલે શું ? વિવેક એટલે શુ? અને વ્યુત્ક્ર` એટલે શુ? તે તમે
14
જાણેા છે ? ત્યારે તે થવીરાએ કહ્યું કે, હું આ ! અમારા આત્મા એ જ સામાયક છે. અમારે આત્મા જ પ્રત્યાખ્યાન છે તથા અમારી આત્મા જ સંયમ, સંવર, વિવેક અને વ્યુસ છે.
પ્રશ્ન : તેા પછી હું આર્યોં ! જો આત્મા જ સામાયક વગેરે હાય તે તમે ક્રાધ, માન, માયા અને લેભને ત્યાગ કરી શા માટે તે ક્રાધ વગેરેને નિંદો છે ? (આત્મા એ જ સામાયક-સમભાવ–રૂપ છે એમ માનનાર કષાયની નિંદા કેવી રીતે કરી શકે એવા ભાવ છે.)
ઉત્તર : હું કાલાસ્યવેષીપુત્ર! સયમને માટે અમે રાધાક્રિકને નિદીએ છીએ અર્થાત્ પાપની નિંદા કરવાથી સંયમ થઇ શકે છે. કારણુ કે તેનાથી પાપસંબંધી અનુમતિના વ્યવચ્છેદ થાય છે.