________________
સમુદ્રમાં ભરતી એટ ભગવતી શ. ૩ ઉ. ૩
પ્રિયે ! ચાલે આપણે બધા જઇએ અને શ્રમણ ભગવત મહાવીરની પ પાસના કરીએ. પછી તે બધા સાથે તે અશેક વૃક્ષ નીચે આવ્યે અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી ખેળ્યે, હું ભગવન ! હું આપના પ્રભાવથી બચી ગયા છુ. હું આપની ક્ષમા માશુ' છું.' પછી તે પા ચાલ્યા ગયા.
"
૫૫
હું ગૌતમ ! તે ચમરેન્દ્રની આવરદા સાગરોપમ છે, અને તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, તથા સવ દુઃખાના નાશ કરશે. ગૌતમ : હે ભગવન્ ! બીજા અસુકુમારો સૌધ કલ્પ સુધી ઊંચે જાય છે તેનું શું કારણુ ?
મહાવીર : હૈ ગૌતમ ! તે તાજા ઉસન્ન થયેલા કે મરવાની અણી ઉપર આવેલા દેવેને એવા સંકલ્પ થાય છે કે, આપણે જેવી દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી દેત્રરાજ શકે પણ પ્રાપ્ત કરી છે, તા આપણે જઇએ અને તેની દેવઋદ્ધિ જોઈએ, તથા આપણી દેવઋદ્ધિ તેને બતાવીએ. એ કારણથી તેએ ત્યાં જાય છે.
(૨૪) લવણુ સમુદ્રમાં ભરતી અને એટ ૩ના અધિકાર
ભગવતી શ. ૩
ગૌતમ : હે ભગવન્ ! લવણુ સમુદ્ર ચૌદશને દિવસે, આઠમને દિવસે, અમાસને દિવસે, પૂનમને દિવસે વધારે કેમ વધે છે? અને વધારે કેમ ઘટે છે ?
મહાવીર : હે ગૌતમ ! લવણુ સમુદ્રમાં નીચે ચારે દિશાઓમાં ચાર મહાપાતાલ કલશ છે. તેનું પરિમાણુ એક લાખ ચેાજન છે, તેની નીચેના ત્રણ ભાગમાં વાયુ છે, વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ભાગમાં માત્ર પાણી છે. એ ચાર મહાપાતાલ કલશે સિવાય બીજા પશુ નાના નાના પાતાલ કલશ છે તેની સંખ્યા ૭૮૮૪ છે. તેનું પરિમાણુ એક હજાર ચાજનનું છે. તેમાં પણ પૂર્વોક્ત રીતિથી વાયુ પાણી તથા વાયુ અને પાણી છે. તેના વાસુવિÀામથી લત્રણ સમુદ્રના પાણીમાં ઉપરાક્ત તિથિના દિવસે વૃદ્ધિ અને હાનિ થાય છે.