________________
તમસ્કાય ભગવતી સ. ૬ ઉ. ૫
જીવ આશ્રી પાંચ સ્થાવરમાં ત્રીજો ભાગ. નારક, દેવતા અને મનુષ્યમાં છ-છ ભાંગા લાભે. ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩-૩ ભાંગા લાભે. ભાષા પર્યાપ્તિમાં સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં મન અપર્યાપ્તિના સમુચ્ચય જીવ ૧૬ દંડકમાં એક જીવ શ્રી ભાંગા બે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. પરંતુ ફેર એટલે કે નારકી દેવતા અને મનુષ્યમાં છ-છ ભાંગ લાભ.
(૪૪) તમસ્કાય ભગવતી શ. ૬ ઉ. પનો અધિકાર તમ–અંધારાં પુદ્ગલેને કાય–એટલે રાશિ તે તમસ્કાય. ઓ લેકમાં આવેલું એક ખાસ તમસ્કાય અહીં વિવક્ષિત છે. તે તમસ્કાય અપકાય હે ઈ શકે. કારણ કે એ કાયા સિવાય કોઈ તમસ્કાય જે હેઈ શકે નહિ.
ગૌતમ ભગવાન ! આ તમસ્કાય, પૃથ્વી તમકાય છે કે પાણી
તમકોય
-
O
મહાવીરઃ પાણી તમસ્કાય છે. કારણ કે કેટલેક મણિ વગેરે જે પૃથ્વીકાય તે પ્રકાશિત પણ હોય છે. પરંતુ પાણી તમસ્કાય તે અંધારે જ હોય.
ગૌતમ ઃ ભગવદ્ ! એ તમસ્કાય કયાંથી શરૂ થયેલ છે અને તેને અંત ક્યાં છે?
મહાવીર : જંબુદ્વીપની બહાર તિરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અરુણુવરદ્વીપ આવે છે. તે દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨ હજાર યેાજન દૂર જઈએ ત્યારે ઉપરિતન જલાત આવે છે. ત્યાંથી એક પ્રદેશની શ્રેણુએ (એટલે કે સમભીત્તપણે નહિ કે એક પ્રદેશવાળી શ્રેણુએ) તમસ્કાય શરૂ થાય છે. ત્યાંથી શરૂ થઈ તે ૧૭૨૧ જન ઊંચે જઈ ત્યાંથી પાછા તિર વિસ્તાર પામતે સૌધર્મ, ઈશાન, સનતકુમાર અને મહેન્દ્ર એ