________________
૧૧૨
શ્રી ભગવતી ઉપક્રમ (૫૫) ભાગ અને વેદના શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૭ ને અધિકાર - ગૌતમ ભગવન્! કઈ છી કોઈ પણ દેવકમાં દેવપણે ઉત્પન્ન થવાને એગ્ય છે. તે અત્યારે તે ક્ષીણભેગી, દુર્બળ શરીરવાળો છે, પરંતુ તે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર-પરાક્રમ વડે વિપુલ એવા ભગ્ય ભેગને ભેગવવા સમર્થ છે?
મહાવીર : હે ગૌતમ! તે ઉથાનાદિ વડે કોઈ પણ વિપુલ એવા ભગ્ય ભેગે ભેગવવા સમર્થ છે. પરંતુ તેમ છતાં ભેગોને તે ત્યાગ કરે છે. તેથી જ તે મહાનિર્જરાવાળે અને મહાનિર્વાણરૂપી ફળવાળે થાય છે. - તે જ પ્રમાણે, અવધિજ્ઞાનવાળાનું પણ જાણવું. - તે જ પ્રમાણે, તે જ ભવમાં, સિદ્ધ થવાને એ પરમાવધિજ્ઞાની માટે પણ સમજવું.
ગૌતમ હે ભગવન ! પૃથ્વીકાયિકોથી માંડીને વનસ્પતિકાયિક સુધીના અને ત્રસ જીવેમાંના પણ સંમૂકિંમર કેટિના જે જ અસંસી એટલે કે મન વિનાના છે, તથા અજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાંધકારમાં પ્રવેશ કરેલા તથા અજ્ઞાનરૂપ આવરણ અને મોહજાળ વડે ઢંકાયેલા છે, તેઓ ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય? - મહાવીરઃ હા. ગૌતમ! કહેવાય. - ગૌતમ! હે ભગવન! સમર્થ એટલે કે સંસી હોવા છતાં કોઈ જીવ અનિચ્છાપૂવર્ક વેદનાને વેદે ?
મહાવીરઃ હા. ગૌતમ! વેકે. . ગૌતમ: હે ભગવન્! તેનું શું કારણ?
૬ માતાપિતાના સંજોગ વિના, ગર્ભજ ના મળમૂત્રાદિમાં પેદા થતા જી.