________________
શ્રી ભગવતી ઉપમા
(૬૧), લબ્ધિ વિચાર -- તેનાં ૨૧ દ્વાર કહે છે. (૧) જીવ, (૨) ગતિ, (૩) ઈન્દ્રિય, () કાયા, (૫) સૂમબાદર, (૬) પર્યાપ્તિ, (૭) ભવરણ, (૮) ભવસિદ્ધિક, () સંસી, (૧૦) લબ્ધિ, (૧૧) ઉપગ, (૧૨) ગ, (૧૩) લેહ્યા, (૧૪) કષાય, (૧૫) વેદ, (૧૬) આહાર, (૧૭) જ્ઞાનગોચર, (૧૮) કાલ, (૧૯) અંતર, (૨૦) જ્ઞાનને અલ્પ બહુવ, અને (૨૧) પર્યાયને અપ બત.
- (૧) જીવહારઃ સમુચ્ચય જીવમાં પાંચ જ્ઞાન, અને ત્રણ માતની ભજના (વિકલ્પ હેય) પહેલી નારકી, ભવનપતિ અને વાણવ્યંતર દેવેમાં ત્રણ જ્ઞાનની નિયમા, (જેઓને જ્ઞાન છે તેઓ અવશ્ય ત્રણ જ્ઞાન યુક્ત છે) અને બે અજ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનની મદભજના. બીજી નરકથી સાતમી નરક સુધી, તથા તિષીથી નવરૈવેયક સુધી, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમો. (જેને જ્ઞાન છે તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન, અને અજ્ઞાન છે તેઓને અવશ્ય અજ્ઞાનની નિયમા). પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવર તથા અસંજ્ઞી મનુષ્યમાં બે અજ્ઞાનની નિયમ, ત્રણ વિકસેંદ્રિયમાં તથા અસંસી તિર્યંચ પંચેન્દ્રિયમાં$ બે જ્ઞાન, બે અજ્ઞાનની નિયમા. સંજ્ઞી તિર્યંચમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના, સંજ્ઞી મનુષ્યમાં, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાનની નિયમા.
જે અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા છે. કેમકે કોઈ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉપરોકત સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન ન હોવાથી ઉત્પત્તિના સમયે બે અજ્ઞાન હોય છે, અને જે મિથાદષ્ટિ સંસી તિચપંકિય નરક તથા દેવગતિમાં ઉત્પન્ન થાય તે તેઓને પણ અપર્યાપ્ત વસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે, માટે ત્રણ અજ્ઞાન કહ્યાં છે.
ત્રણ વિકસેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં વિકલ્પ સમકિત છે, તે અપેક્ષાથી જેને જ્ઞાન છે, તેને બે જ્ઞાનની નિયમા સમજવાની છે, અને પર્યાપ્ત અવસ્થામાં બે અજ્ઞાનની નિયમા.