________________
આહારાદિની ઉપભાગવિવિધ ભગવતી ગ્ર−૮. ઉ−૬
૧૪૩
પછી તે મુનિ તે પડેને લઇ પેાતાના સ્થાન પર આવે. ત્યાર પછી સ્થવિર મુનિએની શોધ કરે. જો સ્થવિર મુનિએ મળે તે તેને તે હિં આપે અને જે ન મળે તેા તે પિંડ (આહાર) પાતે વાપરે નહિ. તેમ જ અન્યને પણ આપે નહિ. પર ંતુ એકાંત નિર્જીવ સ્થાન જોઇ જીવાદિની પ્રતિલેખના કરી ત્યાં પરઠી દે.
આ પ્રમાણે એ પિંડના વક્તવ્ય પ્રમાણ્૩-૪-૫ યાવત્ ૧૦ પિંડ સુધીનું વક્તવ્ય કહેવું. અને પાત્ર, ગુòા, રોડરણુ, ચાલપટ્ટ, કંબલ, દંડ અને સંસ્તારક વગેરે માટે પણ ઉપરાત કથન પ્રમાણે અલાવા કહેવા.
પરિશિષ્ટ
અલ્વયાપ અને માનિજા :
આ સૂત્રમાં એમ બતાવ્યું છે, “તથારૂપ” (સાધુના ગુણાવાળા) સાધુને અપ્રાસુક, અનેષણીય અહાર, વગેરે દેવ થી અલ્પપાપ અને બહુ નિરા થાય છે. એટલે પાપકમની અપેક્ષાએ ઘણી વધારે નિરા થાય છે અને નિરાની અપેક્ષાએ પાપ બહુ થાડું થાય છે.
પ્રાસુક અને એષણીય શબ્દોના અર્થ અનેક સ્થાન પર આવી રીતે કર્યાં છે. જેમકે પ્રાસુક” એટલે “નિર્જીવ” અને “ એષણીય ”
એટલે '
નિર્દોષ”.
66
આ વ્યાખ્યા પ્રમાણે
,,
હું અને ષણીય ” ના “ સદેષ અલ્પાપના પ્રકરણમાં એ અ
અપ્રાસુક”ના અર્થ “ સજીવ” અને
થાય છે. પરંતુ અહીં બહુ નિશ લાગુ પડતા નથી. કારણ કે તથારૂપ
* અહીં જે કથન કહેવામાં આવ્યું છે કે જે પિંડ, પાત્ર, આદિ સ્થવિર સુનિઓના નિમિત્તે આપવામાં આવ્યાં હોય તેને ઉપયેગ તે મુનિ પોતે કરે નહી‘ તેમ જ તે બીજાને પશુ આપે નહીં. કારણુ કે ગૃહસ્થે સ્થવિર મુનિએનું નામ લઇ આપેલ છે. એટલા માટે પિડ પાત્રાદિને ઉપયેગ જે પેાતે કરે અથવા બીજાને આપે તે તે મુનિને અદત્તાદાનને દોષ લાગે. આ કારહુથી તે અચિત્તાદિ વિશેષણ વિશિષ્ટ સ્થંડિત્ર ભૂમિની પ્રતિલેખના અને પ્રમાના કરી ત્યાં પરડી દે. .