________________
લબ્ધિ વિચાર ભગવતી શ૮. ઉ–.
૧૨૯ અવધિદર્શનમાં ત્રણ અજ્ઞાનની નિયમા ચાર જ્ઞાનની ભજના, કેવળદર્શનમાં એક કેવળજ્ઞાનની નિયમા.
(૧૨) ગદ્વાર: સગી, મન, વચનગી અને કાયગીમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અમેગીમાં કેવળજ્ઞાનની નિયમા.
' (૧૩) લેહ્યાદ્વારઃ સલેશી અને શુકલેશીમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. કૃષ્ણલેશી, નીલેષી, કાતિલેશી, તેલેશી, પદ્મલેશીમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના અલેશીમાં કેવળજ્ઞાનની નિયમા.
(૧૪) કષાયદ્વારઃ સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લેભકષાયીમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અષાયીમાં પાંચ જ્ઞાનની ભજના.
(૧૫) વેદદ્વાર: સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદીમાં
૧. અવધિદર્શન અનાકાર ઉપયોગવાળા જ્ઞાની અને અજ્ઞાની એમ બે પ્રકારના છે. કારણ કે દર્શનનો વિષય સામાન્ય હોવાથી અને સામાન્ય અભિન્નરૂપ હોવાથી જ્ઞાની અને અજ્ઞાનીના દર્શનમાં ભેદ હોતો નથી. તેથી અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન નિયમો અને જ્ઞાનીને ચાર જ્ઞાનની ભજન.
૨. ગદ્વારમાં સયોગીને સકાયિકની પેઠે ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જા ગુવા. એ પ્રમાણે મનયોગ સહિત, વચગ સહિત અને કાયેગ સહિત જીવો પણ જાણવા. કારણ કે કેવલીને પણ મનોગાદિ હોય છે. સયોગી મિથ્યા દૃષ્ટિને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે અને યોગીને એક કેવળજ્ઞાન હોય છે.
૩. લેડ્યાદ્વાર માં જેમ સકાયિકને ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા તેમ લેક્ષાવાળાને પણ જાણવા. કેમકે કેવલીને પણ શુકલેશ્યા હોવાથી તે લેગ્યા સહિત છે. યોગાન્તર્ગત કૃષ્ણદિ દ્રવ્યના સંબંધથી આત્માના પરિણામ તે લેશ્યા.
૪. વેદ દ્વારમાં સવેદકને સેન્દ્રિયની પેઠે ભજનાએ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે, અદક–વેદરહિત જીવોને અકષાયીની પેઠે ભજનાએ પાંચ જ્ઞાન હોય છે. કેમ કે અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે અવેદક હોય છે. ત્યાં છદ્મસ્થને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. અને કેવળ જ્ઞાનીને પાંચમું કેવળજ્ઞાન (ાય છે.
૧૭