________________
૧૨૮
શ્રી ભગવતી ઉપાય
(૩) પ્રાણેન્દ્રિય લબ્ધિ (૪) રસેન્દ્રિય લબ્ધિ (૫) સ્પર્શેન્દ્રિય લબ્ધિ. - સેઈન્દ્રિય લબ્ધિમાં અને સ્પર્શેન્દ્રિય લબ્ધિમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલમ્બિયામાં કેવળજ્ઞાનની નિયમો.
ન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના, તેના અલબ્ધિમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને કેવળ જ્ઞાનની નિયમા. રસેન્દ્રિય લબ્ધિયામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં કેવળ જ્ઞાનની નિયમા અને બે અજ્ઞાનની નિયમા.
(૧૧) ઉપયોગદ્વાર: સાકારઉપયોગર (જ્ઞાનઉપયોગ) અને અનાકારઉપયોગ (દર્શન ઉપગ)માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં ચાર જ્ઞાનની ભજના, કેવળજ્ઞાનમાં એક કેવળજ્ઞાનની નિયમા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રણ અજ્ઞાનની ભજના. વિર્ભાગજ્ઞાનમાં ત્રણ અજ્ઞાનની નિયમા. ચક્ષુદર્શન, અચક્ષુદર્શનમાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના.
: • ૧. ઇન્દ્રિય લબ્ધિવાળા જ જેઓ જ્ઞાની છે તેઓને ચાર ગ્રાન હોય છે. પણ કેવળજ્ઞાન હોતું નથી. કારણ કે કેવળજ્ઞાનીઓને ઇન્દ્રિયને ઉપગ નથી. જેઓ અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન ભજનાએ છે.
૨. આકાર-વિશેષ, તે સહિત જે બેધ તે સાકાર બંધ એટલે વિશેષ ગ્રાહક બોધ, તેના ઉપયોગ સહિત તે સાકારોપયુક્ત કહેવાય છે. તે જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે, એટલે કદાચિત એક, બે, ત્રણ, ચાર અને એક પણ જ્ઞાન હોય છે. આ બધા જ્ઞાનલબ્ધિને આશ્રયી જાણવા. ઉપગની અપેક્ષાએ તે એક કાળે એક જ જ્ઞાન કે એક અજ્ઞાન હોય છે. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન જનાએ હેય છે.
૩. જે જ્ઞાનને વિષે આકાર-જાતિ, ગુણ, ક્રિયાદિ સ્વરૂપ વિશેષ. પ્રતિભાસિત ન થાય તે અનાકાર ઉપગ એટલે દર્શન. અનાકારઉપગવાળા જ્ઞાની અને અજ્ઞાની બે પ્રકારના છે. જ્ઞાનીને લબ્ધિની અપેક્ષાએ પાંચ જ્ઞાન ભજનાએ હોય છે અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ હેય છે. .