________________
૧૭૬
શ્રી ભગવતી ઉપમે
પીત્ત વર્ણને ઘડે વિચાર્યું.” ક્ષેત્રથી જુમતિ જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી તિર્થક મનુષ્યલેટમાં રહેલા સંજ્ઞા પંચેન્દ્રિય પર્યાપ્તાના મને ગત ભાવેને જાણે દેખે, અને વિપુલમતિ અઢી આંગુલ તે ક્ષેત્રમાં રહેલા મને ગત ભાવને જાણે દેખે, કાળથી જુમતિ જઘન્ય પોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણે અને જુએ, તેને જ વિપુલમતિ વધારે સ્પષ્ટપણે જાણે. ભાવથી ઋજુમતિ સર્વ ભાવેના અનંતમા ભાગે રહેલા અનંતભાવને જાણે અને જુએ. તેને વિપુલમતિ વિશુદ્ધ અને સ્પષ્ટપણે જાણે અને જુએ.
કેવળજ્ઞાનને વિષય: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કેવળજ્ઞાની સર્વ ભાવેને જાણે અને દેખે.
- કાળીદ્વાર પર વિશેષ નોંધ : કાળદ્વારમાં સાકિઅપર્યવસિત જેની આદિ છે પણ અંત નથી તે કેવાની અને સાદિ સપર્યવસિત [જેની આદિ છે અને અંત પણ છે તે મત્યાદિ જ્ઞાનવાળો. તેમાં કેવળજ્ઞાનને સાહિઅપર્યવસિત કાળ છે. અને બીજા મત્યાદિજ્ઞાનને સાદિસપર્યવસિત કાલ છે. તેમાં આદિના બે જ્ઞાનની અપેક્ષાએ જઘન્ય અતિમુહૂર્ત કાલ કહે છે, અન્યથા અવધિ અને મને પર્યવને જઘન્યકાલ એક સમય છે, અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ કાલ આદિ ત્રણ જ્ઞાનને આશ્રયીને કહ્યો છે.
- આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક છાસઠ સાગરોપમ છે. અવધિજ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિકાલ પણ એ પ્રકારે છે, પણ જઘન્યથી એક સમય છે. જેમકે, જ્યારે કેઈ વિભગનાની સમદર્શન પામે ત્યારે તેના પ્રથમ સમયે જ વિર્ભાગજ્ઞાન અધિજ્ઞાનરૂપે પરિણત થાય છે, ત્યાર પછી તરજ બીજે સમયે પડે ત્યારે માત્ર એક સમય અવધિજ્ઞાન રહે છે. મન:પર્યવજ્ઞાનીને અવસ્થિતિકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકેટી વર્ષ છે પૂર્વકેટી વર્ષના આયુષવાળા કોઈ મનુષ્યને ચારિત્ર અંગીકાર