________________
લબ્ધિ વિચાર ભગવતી શ−૮. ઉ–ર
૧૨૫
(૧૦) લબ્ધિદ્વાર : લબ્ધિ એટલે તે તે પ્રતિબંધક કના ક્ષયાદિકથી આત્માને જ્ઞાનાદિક ગુણના લાલ થવા તેને લબ્ધિ કહે છે. લબ્ધિના દૃશ પ્રકાર છે:
(૧) જ્ઞાન લબ્ધિ (૨) દન લબ્ધિ (૩) ચારિત્ર લબ્ધિ (૪) ચારિત્રચારિત્ર લબ્ધિ (૫) દાન લબ્ધિ (૬) લાભ લબ્ધિ (૭) ભાગ લબ્ધિ (૮) ઉપભેગ લબ્ધિ (૯) વીય લબ્ધિ (૧૦) ઇન્દ્રિય લબ્ધિ, ૧. જ્ઞાનલબ્ધિ તથાવિધ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયાપશમથી યથાસ ંભવ પાંચ પ્રકારના જ્ઞાનના લાભ થવા તે જ્ઞાન લબ્ધિ. જ્ઞાનલબ્ધિના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્ય વજ્ઞાન. અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ લે છે તે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન, સમુચ્ચય જ્ઞ!ન લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના અને જ્ઞાનના અલબ્ધિયામાં ત્રણ અજ્ઞાનની ભજના. મતિ–શ્રુતજ્ઞાનના લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને મતિ-શ્રુતજ્ઞાનના અલÜિયામાં ત્રણ અજ્ઞાનની ભજના, કેવળ જ્ઞાનની નિયમા. અવધિજ્ઞાન લબ્ધિય માં અને મનઃપવજ્ઞાન લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને તેના અલમ્પિયામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. કેવળજ્ઞાન લબ્ધિયામાં કેવળજ્ઞાનની નિયમા, તેના અલયિામાં ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. સમુચ્ચય અજ્ઞાન અને મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાનના લમ્બિયામાં ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલયિામાં પાંચ જ્ઞાનની ભજના. વિભગજ્ઞાનના લબ્ધિયામાં ત્રણુ અજ્ઞાનની નિયમા અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. મેં અજ્ઞાનની નિયમા. ૨. દેશનલબ્ધિ : દનમાહનીય કના ક્ષય કે ક્ષયાપશમથી થતા સમ્યક, મિશ્ર કે મિથ્યાશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામને દર્શનલબ્ધિ કહે છે. તેના ત્રણ ભેદ છે. (૧) સમ્યક્દશન લબ્ધિ (૨) મિથ્યાદર્શન લબ્ધિ (૩) મિશ્રકન લબ્ધિ. સમુચ્ચય દર્શનમાં ૧. મિથ્યાત્વ મેાહનીય કર્મીના ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થયેલ શ્રદ્દાનરૂપ આત્મ પરિણામ તે સમ્યક્દન લબ્ધિ.
3
૨. અશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલના વેદનથી થયેલ વિપર્યાસરૂપ જીવ પરિણામ તે મિથ્યાદર્શન લબ્ધિ.
૩. અવિશુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલના વેદનથી ઉત્પન્ન થયેલ મિશ્ર રુચિરૂપ આત્મ પરિણામ તે સમ્યક્ મિથ્યા દર્શીન લબ્ધિ અથવા મિશ્રદશ ન લબ્ધિ