________________
શ્રી ભગવતો ઉપભ
મનુષ્યનાં અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની ભજના. એ અજ્ઞાનની નિયમા. નાપર્યાંસા નેઅપર્યાપ્તામાં કેવળજ્ઞાનની નિયમા.
(૭) ભવસ્થઢાર : નારકભવસ્થ અને દેવભત્રસ્થમાં ૩ જ્ઞાનની નિયમા ૩ અજ્ઞાનની ભજના.૪ તિય ચભસ્થમાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાનની ભજના. મનુષ્યભવસ્થમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અભવસ્થ ( સિદ્ધ ભગવાન )માં કેવળજ્ઞાનની નિયમા.
(૮) ભવસિદ્ધિકદ્વાર : ભવસિદ્ધિક (ભા)માં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. અભવસિદ્ધિક (અભવ્ય)માં ત્રણ અજ્ઞાનની ભજના. નાભવસિદ્ધિક અને નાઅભવસિદ્ધિકમાં ( સિદ્ધ ભગવાનમાં ) કેવળ– જ્ઞાનની નિયમા. (ખુલાસા માટે કાયાદ્વારની ફ્રૂટનેાટ પ્રમાણે જાણવું.)
(૯) સગીદ્વાર : સન્નીમાં ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનની ભજના. અસફીમાં ર્ જ્ઞાન અને ૨ અજ્ઞાનની નિયમા, નાસ'ની અને નાઅસન્નીમાં ( સિદ્ધ ભગવાન અને તેરમા તથા ચૌદમા ગુણુસ્થાનવતી જીવામાં ) કેવળજ્ઞાનની નિયમા (ખુલાસા માટે સેઇઇંદ્રિયની ફૂટનોટની (નોંધ) પ્રમાણે જાણવું. )
૧. સમ્યગદષ્ટિ મનુષ્યતે અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરાર્દિકની પેઠે અધિ જ્ઞાનને સંભવ છે. તેથી ત્રણ જ્ઞાન ભજનાએ (વિકલ્પથી ) હાય છે. પણુ મિથ્યાદષ્ટિને વિભંગ હેાતું નથી. માટે એ અજ્ઞાન તેને નિયમા ( અવશ્ય ) હાય છે. ૨. તાપસ અને નાઅપર્યાપ્ત એટલે અભાવથી સિદ્ધ જીવા જાણવા. કારણ કે તે કમથી રહિત છે. સિદ્ધોને કેવળજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે.
પર્યાપ્તભાવ અને અપર્યાપ્તભાવના પર્યાપ્ત અને અપર્યાપ્ત નામ
•
૩. જે જીવ મરીતે પેાતાના ઉત્પત્તિ સ્થાનમાં જઇને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ છે તેને ભવસ્થ કહે છે. જેમ મનુષ્યમાં રહેલ છત્ર મનુષ્યભવસ્થ કહેવાય છે તેમ ચારે ગતિ માટે સમજવું.
૪. નિયગતિક એટલે નરક ગતિમાં જતાં અંતરાલતમાં વર્તતા પણુ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત નહિ થયેલ જીવને નિરયગતિક છત્ર કહે છે. એટલે કે ઉત્પત્તિ અને નહિ પ્રાપ્ત થયેલ અને અંતરાલ ગતિમાં વતા વાટેવહેતા જીવને ગતિક જીવ કહે છે. નારક ભવસ્થ અને દેવભવસ્થને નિરયગતિકની પેઠે ત્રણ જ્ઞાનવાળા અને બે કે ત્રણ અજ્ઞાનવાળા જાણવા.