________________
લબ્ધિ વિચાર ભગવતી શ. ૮ ઉં, હું
૧૨૩
(૬) પર્યાપ્તિદ્વાર : સમુચ્ચય પર્યાપ્તામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. પ્રથમ નરકથી નવપ્રૈવેયક સુધીના પર્યાપ્તામાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમા. પાંચઅનુત્તર વિમાનના પર્યામા અને અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને અસ'ની તિય``ચના પર્યાપ્તામાં બે અજ્ઞાનની નિયમા, સન્ની તિય ચના પર્યાપ્તામાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. સમુચ્ચય અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. પહેલી નારકી, ભવનપતિ અને વાણુવ્યંતરદેવના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા. ત્રણ અજ્ઞાનની ભજના. મીજી નારકીથી છ નરક સુધી અને જ્યેતિષીથી નત્રશૈવેયક સુધીના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની નિયમા. સાતમી નરકના અપર્યાપ્તામાં ત્રણ અજ્ઞાનની નિયમા, પાંચ અનુત્તર વિમાનના અપર્યાપ્તામાં ત્રણ જ્ઞાનની નિયમા. પાંચ સ્થાવર અને અસંજ્ઞી મનુષ્યના અપર્યાપ્તામાં એ અજ્ઞાનની નિયમા. ત્રણ વિકલેન્દ્રિય, અસની તિહુઁચ અને સની તિય ચના અપર્યાપ્તામાં કે જ્ઞાન, એ અજ્ઞાનની નિયમા.૪ સન્ની અવધિજ્ઞાન કે વિલ ગજ્ઞાન
ર
૧. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિયતિયચમાં કેટલાકને હાય અને કેટલાકને ન હેાય. માટે ત્રણુ મે જ્ઞાન કે એ અજ્ઞાન તેઓને હેાય છે. તેથી ત્રણ ( વિકલ્પથી ) કહેલ છે. ૨. અસની તિય ચ૫ ચેન્દ્રિયથી નીકળીને જે જીવેા પ્રથમ નરક અને ભવનપતિ તથા વાણુવ્યંતરમાં આવેલ હોય તેને અપપ્ત અવસ્થામાં વિભગ જ્ઞાનને અભાવ હોય છે. એટલે એ અજ્ઞાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં તેઓને ત્રણુ અજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે. તેથી ત્રણ જ્ઞાન નિયમા અને ત્રણુ અજ્ઞાન ભજના ( વિકલ્પ )થી કહેલ છે.
.
૩. મીજી નરકથી છ નરક સુધી અને જ્યાતિષી તથા વૈમાનિકને વિષે સનીથી જ આવીને ઉપ્તન્ન થાય છે. માટે તેઓને અપર્યાપ્તાવસ્થામાં. પણ ભવપ્રત્યય અવધિ કે વિભંગના અવશ્ય સદ્દભાવ હાવાથી ત્રણ જ્ઞાન અથવા ત્રણુ અજ્ઞાન નિયમા (અવશ્ય) હેાય છે.
૪. ત્રણ વિકલેન્દ્રિય અને અસની તિય་ચપચેન્દ્રિયમાંના કાઇક જીવતે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિતને સ ંભવ છે. તેથી જેને સાસ્વાદન સમકિત છે તેને એ જ્ઞાન અને સમકિત નથી તેને એ અજ્ઞાન નિયમા (અવશ્ય) હેાય છે. અને સની તિય``ચપ'ચેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં એ જ્ઞાન અથવા ખ અજ્ઞાન નિયમા (અવશ્ય) હાય છે.
જ્ઞાન કે ત્રણ અજ્ઞાન અથવા જ્ઞાન ત્રણ અજ્ઞાન ભજનાથી