________________
ત્રણ પ્રકારના પુદ્ગલે ભગવતી શ-૮. ઉં-૧.
૧૧૭ અલ્પબહુવઃ સર્વથી ચેડા પ્રગસા પરિણમ્યા પગલે, તેથી મિશ્રસા પરિણમ્યા પુદગલે અનંતગુણ, તેથી વિસસા પરિણા પુદગલે અનંતગુણા.
(૫૯) ત્રણ પ્રકારના પગલે ગતમહે ભગવન! કેટલા પ્રકારના પગલે કહ્યા છે? મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારના પગલે કહ્યા છે.
૧. પ્રયોગ પરિણતઃ એટલે જીવના વ્યાપારથી શરીરાધિરૂપે પરિણામ પામેલા ઔદારિકાદિ શરીર પણ પરિણામ પામેલી દારિકાદિ વર્ગણાઓ જીવના પ્રગથી જ્યારે દારિકાદિ શરીર વગેરે રૂપે પરિણત થાય ત્યારે તે પણ પ્રગસા પરિણત કહેવાય છે.
૨. મિશ્રસા પરિણતઃ જીવે મૂકેલા (છડેલા) પુગલે તે મિશ્રા. જેમ કે મૃત કલેવરાદિ પુદ્ગલ તે મિશ્રણા પરિણત. - ૩. વિસસા પરિણતઃ (સ્વભાવથી પરિણમેલા) જે પગલે સ્વભાવથી મળે અને વિખરાય તે વિસસા. જેમ કે તીર્થકર દેવના અશેક વૃક્ષાદિ પ્રતિહાર્ય તથા વાદળાં આદિ જે પુદગલે મનુષ્યથી ગ્રહણ થઈ ન શકે તે વિશ્વસા કહેવાય.
ગૌતમ: હે ભગવન્! પ્રયોગ પરિણત પુદ્ગલે કેટલા પ્રકારના કહ્યા છે?
મહાવીર : હે ગૌતમ! પ્રયોગ પરિણત પુદ્ગલે પાંચ પ્રકારના કહ્યા છે. એકેન્દ્રિય પ્રયોગ પરિણત (એટલે કે એકેન્દ્રિય જીવના વ્યાપાર વડે પરિણામ પામેલા.) બેઈન્દ્રિય પ્રગ પરિણત એમ પચેન્દ્રિય પ્રગ પરિણત f
fમૂળમાં પછી તે દરેકના પિટા વિભાગો પણ જણાવેલા છે. જેમકે એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ, પંચેન્દ્રિયના નૈરયિક, તિર્યંચ, દેવ, અને મનુષ્ય, પાછા તે દરેકના સૂક્ષ્મ, બાદર, જળચર, સ્થળચર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ગભંજ, સંમૂર્ણિમ, એમ જેટલા પેટા વિભાગ પ્રસિદ્ધ છે તે ગણવેલા છે.