________________
૧૦૬
શ્રી ભગવતી ઉપક્રમ
" મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૫ આકાશ આંતરા પ્રમાણે (૪૭૨૬૩૩ જન)નું એક કદમ ભરતે જાય, એવી શીવ્ર ગતિથી
એક દિવસ, બે દિવસ યાવત્ છ માસ સુધી જાય તે પણ કઈ વિમા નેિને પાર પામે, કઈ વિમાનેને પાર પામે નહિ. અચિ આદિ ૧૧ વિમાનેને એટલે વિસ્તાર છે. - ગૌતમ હે ભગવન્! કામ આદિ ૧૧ વિમાનેને કેટલે વિસ્તાર છે? * મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૭ આકાશ આંતરા પ્રમાણે (૬૬૧૬૮૬ ૨૪ જન)ને એક કદમ ભરતે છ માસ સુધી ચાલે તે પણ કોઈ વિમાનને પાર પામે અને કઈ વિમાનને પાર પામે નહિ. કામ આદિ ૧૧ વિમાનને એટલે વિરતાર છે.
ગૌતમ હે ભગવન ! વિજય, વૈર્યત, યંત, અપરાજિત એ ચાર વિમાને કેટલો વિસ્તાર છે? y... મહાવીરઃ હે ગૌતમ! કઈ દેવતા ૯ આકાશ આંતરા પ્રમાણે (૮૫૦૭૪૦ રફ એજન)નું એક કદમ ભરતાં છ માસ સુધી ચાલે તે Bણ કઈ વિમાનને પાર પામે અને કોઈ વિમાનને પાર પામે નહિ. વિજ્ય આદિ ચાર વિમાનેને એટલે વિસ્તાર છે.
(૫૩) આયુષ્ય બંધ આદિ શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૬ને અધિકાર
ગૌતમ હે ભગવન ! નારકીમાં ઉત્પન્ન થવાવાળા જીવ નારઢિીનું આયુષ્ય આ ભવમાં બાંધે છે કે નરકમાં ઉત્પન્ન થતી વખતે “બાંધે કે ઉત્પન્ન થયા બાદ બાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ! આ ભવમાં બાંધે છે. નરકમાં ઉત્પન્ન થતી વખતે બાંધતા નથી. ઉત્પન્ન થયા બાદ પણ બાંધતા નથી (પહેલા ભાગમાં બાંધે છે, બીજા, ત્રીજા ભાંગામાં નહિ), એ રીતે ૨૪ દંડક કહેવા.