________________
૧૦૪
શ્રી ભગવતી ઉપમ
સમૂચ્છિમ. અંડજ અને પિતજના ૩-૩ ભેદ છે. સ્ત્રી, પુરુષ, નપુંસક. સમૂચિમ જીવ સર્વ નપુંસક હોય છે. એમાં લેશ્યા લાભે ૬, દષ્ટિ લાભે ૩, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના, પેગ લાભે ૩, ઉપગ લાભ ૨ (સાકારો પગ અને અનાકારો પગ), અસંખ્યાતા વર્ષની આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય અને તિર્યને છોડીને શેષ યાવત્ આઠમા દેવલેક સુધીના જીવ આવીને ખેચરતિર્યંચ પચંદ્રિયમાં ઉત્પન્ન થાય છે. એની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની ઉત્કૃષ્ટ પેપમના અસંખ્યાતમા ભાગની છે. એમાં સમુદ્દઘાત લાભ ૫ (પહેલાની) એ સમેહ્યા અને અસહ્યા બન્ને મરણથી મરે છે. પહેલાથી ત્રીજી નરક સુધી ભવનપતિથી લઈ આઠમા દેવલેક સુધી અને મનુષ્ય તિર્યંચમાં સર્વ ઠેકાણે જઈને ઉત્પન્ન થાય છે. ખેચરની ૧૨ લાખ કુલ કેડી છે.
જે રીતે ખેચરને અધિકાર કહ્યો તે રીતે જલચર, સ્થલચર, ઉરપર અને ભુજપરના અધિકાર પણ કહેવા એટલું વિશેષ કે જળચરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ, ઝડપૂર્વની, કુલ કડી ૧૨૫૦૦૦૦ (સાડાબાર લાખ ક્રેડની) છે. પહેલીથી સાતમી નરક સુધી જાય છે. સ્થળચરમાં નિ લાભે ૨ પિતજ અને સમુચ્છિમ) સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પપમની કુલ કેડી દશ લાખ છે. જેથી નરક સુધી જાય છે. ઉરપરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની કુલ કેડી દશ લાખ ઝાડની છે. પાંચમી નરક સુધી જાય છે. ભુજપરની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વની કુલ કેડી નવ લાખ કરોડ છે. બીજી નરક સુધી જઈને ઉન્ન થાય છે.
ગૌતમ હે ભગવન્! બે ઇન્દ્રિય, તે ઈન્દ્રિય, ઈન્દ્રિયની કેટલી કુલ કેડી છે ?
મહાવીરઃ હે ગૌતમ! બે ઈન્દ્રિયની કુલ કેડી ૭ લાખ ક્રેડ છે. તે ઇન્દ્રિયની કુલ રડી ૮ લાખ કરોડ છે. ચૌઈન્દ્રિયની કુલ કેડી નવ લાખ ક્રાડ છે.
ગૌતમ: હે ભગવન ! ગંધ કેટલા પ્રકારના કહ્યા છે?