________________
પ્રત્યાખ્યાન વિષે ભગવતી શ–૭. ઉ–.
ગૌતમઃ હે ભગવન! કઈ શ્રાવકે જંગમ અને વૃધ ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છેને વધ કરવાનું વ્રત ન લીધું હોય, તે ગૃહસ્થ પૃથ્વીને ખેદતાં કે જંગમ જીવની હિંસા કરે, તે તેને પિતાના વ્રતમાં અતિચાર દેષ લાગે?
મહાવીરઃ હે ગૌતમ! એ વસ્તુ બરાબર નથી. કારણ કે શ્રાવક કંઈ તેને વધ કરવા પ્રવૃત્તિ કરતું નથી.
તેમ જ, વનસ્પતિના વધને નિયમ લેનાર પૃથ્વી પેદતાં કોઈ વૃક્ષના મૂળને છેદી નાખે તે પણ તેને દોષ નથી.
(૫૦) પ્રત્યાખ્યાન વિષે ભગવતી સૂવ શ. ૭ ઉ. ૨ ને અધિકાર
ગીતમઃ હે ભગવન ! કઈ માણસ એવું વ્રત લે કે “હવેથી હું સર્વ પ્રાણે, સર્વ ભૂતે, સર્વ જી અને સી સની હિંસાને ત્યાગ કરું છું.” તે તેનું તે વ્રત સુવ્રત કહેવાય કે દુર્વત કહેવાય ?
મહાવીરઃ હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હેય કે કદાચ દુવ્રત પણ હોય.
ગૌતમ ઃ હે ભગવન ! તેનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! એ પ્રમાણે વ્રત લેનારને “આ જ છે, આ અજીવ છે, આ ત્રસ (જગમ) જીવ છે, આ થાવર જીવ છે” એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય. પણ દુર્ઘત કહેવાય. જેને જીવ અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બોલતે, પરંતુ અસત્ય ભાષા બેલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ
સામાન્ય રીતે અંશતઃ વ્રત લેનાર શ્રાવકને સંકલ્પપૂર્વક કરેલ હિંસાના ત્યાગનું વ્રત હોય છે. તેથી જેની હિંસાનો નિયમ હોય તેની હિંસા કરવા સંક૯૫પૂર્વક જ્યાં સુધી તે પ્રવૃત્તિ ન કરે ત્યાં સુધી તેને તે વ્રતમાં દોષ લાગતું નથી,