________________
શ્રી ભગવતી ઉપામે ગૌતમ: હે ભગવન ! તે ત્રણમાંથી કોણ કોનાથી વિશેષાધિક છે?
મહાવીરઃ હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની સહુથી છેડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતાગુણ છે. તિર્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. અને અપ્રત્યાખ્યાની તેથી પણ અસંખ્યગુણ છે.
મનુષ્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી છેડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. (તેમાં અસંખ્યતા સમુશ્કેિમ મનુષ્યને સમાવેશ થતો હેવાથી અસંખ્યાતગણ છે. બાકી મનુષ્ય તો સંખ્યાત જ છે.)
(૨) ગૌતમઃ હે ભગવન્! જી સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની? | મહાવીરઃ હે ગૌતમ! જીવે ત્રણ પ્રકારના છે. નારકો અપ્રત્યાખ્યાની જ છે. પંચેન્દ્રિય તિર્યંચ દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની છે. મનુષ્ય ત્રણ પ્રકારના છે અને ભવનપતિ વાણવ્યંતર તિષી અને વૈમાનિકો અપ્રત્યાખ્યાની જ છે.
એ ત્રણ વર્ગોમાંથી સર્વ મૂલ, સર્વથી થડા છે. દેશમૂલ અસંખ્યગણ છે. અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. જી પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય માં અલપબહુ પહેલા દંડકની પેઠે જાણવા. પરંતુ સર્વથી થડા પચેન્દ્રિય તિર્યંચે દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની ગણવા અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચે અસંખ્યાતગણુ ગણવા.
(૩) ગૌતમ? હે ભગવન્ ! જ સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે, દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે?
મહાવીરઃ હે ગૌતમ! તેઓ ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્ય એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યા
ખ્યાની છે. તે ત્રણ પ્રકારનું અ૫બહુવ પ્રથમ દંડક પ્રમાણે જાણવું (મનુ સુધી).