________________
નિ
ના આહાર વિષે ભગવતી શ–૭. ઉ૧
મહાવીર: કેવળી મહારાજ ઈદ્રિયેથી જાણતા-દેખતા નથી. એ દિશાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મર્યાદા સહિત પણ જાણે છે છે અને મર્યાદા રહિત પણ જાણે દેખે છે. યાવત્ કેવળીનું દર્શન નિરાવરણ (આવરણ રહિત) છે.
(૪૮) નિથાના આહાર વિષે
ભગવતી શ. ૭ ઉ. ૧ને અધિકાર ગૌતમઃ ભગવાન ! અંગારદેષ સહિત, ધૂમદેષ રહિત અને સાજના દેષ વડે દુષ્ટ પાનભેજનને શો અર્થ છે?
મહાવીરઃ હે ગૌતમ! કઈ નિગ્રંથ સાધુ યા સારી નિજીવ અને નિર્દોષ અન્ન પાનાદિ ગ્રહણ કરી, તેમાં મૂતિ, લુખ્ય અને અસક્ત થઈને આહાર કરે, તે હે ગૌતમ! એ અંગારદેષ સહિત પાનભોજન કહેવાય. જે તેને અત્યંત અપ્રીપૂર્વક તથા ધથી ખિન્ન થઈને ખાયપીએ તે હે ગૌતમ! એ ધૂમદેષ સહિત પાનભેજન કહેવાય, અને કેઈ સાધુ યા સાધ્વી આહારને ગ્રહણ કરી, તેમાં સ્વાદ ઉસન્ન કરવા, બીજા પદાર્થ સાથે સંયોગ કરી તેનું ભજન કરે તે હે ગૌતમ! એ સયાજના દોષ વડે દુષ્ટ પાન જન કહેવાય.
એ બધાથી ઊલટું કરવું એ તે દેવથી રાહત પાનજન છે.
ગૌતમઃ ભગવાન ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત, માર્ગીતિકાન્ત અને પ્રમાણતિકાન્ત પાનભેજન એટલે શું? ન મહાવીરઃ હે ગૌતમ! (૧) કઈ સાધુ નિર્દોષ પાનજનને સૂર્ય ઊગ્યા પહેલાં ગ્રહણ કરી, સૂર્ય ઊગ્યા પછી ખાય તે હે ગૌતમ ! તે ક્ષેત્રાતિકાન્ત ભજન કહેવાય. (૨) તથા પહેલા પહેરમાં ગ્રહણ કરી છેલલા પહોર સુધી રાખીને પછી ખાય તે તે કાલાતિકાન્ત પાનભેજન કહેવાય. (૩) બે ગાઉ દૂર લઈ જઈ ખાય તે તથા રસ્તામાં કે નિષેધ કરેલ જગ્યાએ લઈ જઈ ખાય તે માર્ગીતિકાન્ત (૪) પ્રમાણસરના ૩૨ થી વધારે કેળિયા જેટલું ખાય છે તે પ્રામાણાતિક્રાન્ત પાન જન કહેવાય.