________________
શ્રી ભગવતી ઉપમા
.
ગત
જેવી રીતે, સિદ્ધ ભગવાન દ્રવ્યપ્રાણ ધારણ નથી કરતા. નારકીના નેરિયા નિયમા પ્રાણધારી છે અને પ્રાણધારી છે તે નેરિયા અને અમેરિયા અને છે. એવી રીતે ૨૪ દંડક કહી દેવા.
ગૌતમઃ ભગવન ! ભવસિદ્ધિક (ભવી) નેરિયા હોય છે કે મેરિયા ભવસિદ્ધિક હોય છે?
મહાવીર: ભવસિદ્ધિક નેરિયા અનેરિયા બને હોય છે. એવી રીતે નેરિયા પણ ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક બંને હોય છે. એવી રીતે ર૪ દંડક કહી દેવા. - ગૌતમઃ ભગવન! અતિર્થી કહે છે કે સર્વ પ્રાણું ભૂત જીવ સાવ એકાંત દુઃખરૂપ વેદના વેદે છે. શું તે બરાબર છે?
મહાવીર હે ગૌતમ! અન્ય તીથીઓનું તે કહેવું મિથ્યા છે. હું એવી રીતે કહું છું કે, નારકીના નેરિયા એકાંત દુઃખરૂપ વેદના વેદે છે, કદાચિત સુખરૂપ વેદના પણ વેદે છે. ચારે જાતિના દેવતા એકાંત સુખરૂપ વેદના વેદે છે. કદાચિત દુઃખરૂપ વેદના પણ વેદે છે. દારિકના ૧૦ દંડક વિવિધ પ્રકારની માયા) વેદના વેદે છે. અર્થાત્ કદાચિત સુખ અને કદાચિત્ દુઃખ વેદે છે.
ગૌતમભગવદ્ ! શું નારકીના નેરિયા આત્મશરીર ક્ષેત્રાવગાઢ (સ્વશરીર અવગાહ્યા) પુદ્ગલેને ગ્રહણ કરી આહાર કરે છે કે અનંતર ક્ષેત્રાવગાઢ (પિતાના શરીરક્ષેત્ર અવગાહ્યાની અપેક્ષા બીજું ક્ષેત્ર) પુદગલેને ગ્રહણ કરી આહાર કરે છે કે પરંપર ક્ષેત્રાવગાઢ ( આત્મક્ષેત્રથી અનંતર ક્ષેત્ર તેનાથી પરક્ષેત્ર તે પરંપર ક્ષેત્ર) પુદ્ગલેને ગ્રહણ કરી આહાર કરે છે?
મહાવીરઃ આત્મ શરીર ક્ષેત્રાવગાઢ પુલને આત્મા દ્વારા ગ્રહણ કરી આહાર કરે છે. અનંતર ક્ષેત્રાવગાઢ અને પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલેને આત્મા ગ્રહણ કરી આહાર કરતા નથી. એવી રીતે ૨૪ દંડક કહી દેવા. છે ગૌતમઃ ભગવન! શું કેવળી મહારાજ ઈદ્રિયથી જાણે