________________
પુદગલેને સંગ્રહ ભગવતી શ–૬. ઉ–૩.
(૪૦) પુગલોને સંગ્રહ-વસ્તુનું દૃષ્ટાંત
ભગવતી શ. ૬ ઉ. ૩ ને અધિકાર જેમ કેઈ અણુવાપરેલું કે વાપરીને પણ જોયેલું કે સાળ ઉપરથી તાજું જ ઊતરેલું વસ્ત્ર સ્વચ્છ હોય છે. પરંતુ તે વસ્ત્ર ક્રમે ક્રમે વપરાશમાં આવે છે ત્યારે તેને સર્વ બાજુએથી રજ ચાટે છે અને કાલાન્તરે તે વસ્ત્ર મતા જેવું મેલું અને દુર્ગધી થઈ જાય છે. તેમ મહાકર્મવાળા, મહા કિયાવાળા, મહા પાપવાળા અને મહા વેદનાવાળા જીવને સર્વ બાજુએથી આવીને કરજ ચાટે છે અને તે જીવ હંમેશાં દુરૂપપણે, દુર્વર્ણ પણે, દુસપણે, દુસ્પર્શ પણે, અનિષ્ટપણે, અમુંદરપણે, અપ્રિયપણે, અશુભપણે, અમને જ્ઞાણે, (મનને ન ભાવવું તે), અમને પણે, (મન દ્વારા જે સંભારતાં પણ જે ન રુચે તે) અનિસિપણે, અકાંક્ષિતપણે, જઘન્યપણે (હીન પણે), અમુખ્યપણે, દુઃખ પણે અને અસુખપણે વારંવાર પરિણમે છે.
પરંતુ જેમ કોઈ એવું વસ્ત્ર હોય તેને ક્રમે ક્રમે શુદ્ધ કરવામાં આવતું હોય તથા શુદ્ધ પાણીથી ધેવામાં આવતું હોય, તે તેને લાગેલે મેલ ઊખડતે જાય છે, તેમ અલ્પ કર્મવાળા, અ૫ ક્રિયાવાળા, અલ્પ પાપવાળા અને અલપ વેદનાવાળા જીવન કર્મ પુદગલે દાતા જય છે, ભેદાતા જાય છે, વિધ્વંસ પામતા જાય છે તથા અંતે સમસ્તપણે નાશ પામે છે. તેને આત્મા હંમેશાં નિરંતર સુરૂપ પણે, સુર્ણ પણે અને સુખપણે વારંવાર પરિણમે છે.
ગૌતમ : હે ભગવન ! સ્ત્રને જે મેલ ચાટે છે તે પુરુષ પ્રયત્નથી ચેટે છે કે સ્વાભાવિક રીતે ચાટે છે?
મહાવીરઃ હે ગૌતમ! પુરુષ પ્રયત્નથી પણ ગોટે છે અને સ્વ ભાવિકપણે પણ ચેટે છે.
ગૌતમ? હે ભગવન ! તે પ્રમાણે જેને જે કર્મરાજ ચાટે છે, તે પુરુષ પ્રયત્નથી અને સ્વાભાવિકપણે એમ બન્ને રીતે ચૂંટે છે?
મહાવીર : હે ગૌતમ! અને જે કર્મ રજ ચાટે છે, તે પુરુષ પ્રયત્નથી ચોદે છે, પણ સ્વાભાવિક રીતે નથી એટતી. જેના