________________
છપના પ્રદેશ ભમવતી શ૬. ઉ–૪.
૫ લાભ, અસંશી સમુ થય જીવ ૨૨ દંડક એક જીવ આશ્રી ૧-૨ ભાંગા અને ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ભાંગા ત્રણ લાભે. સ્થાવરમાં ભાગ ૧ ત્રીજે લાભે. નારકી, દેવતા અને મનુષ્યમાં ભાંગ ૬-૬ લાભે, નેસંજ્ઞી ને અસંસી મનુષ્ય અને સિદ્ધમાં એક જીવ આશ્રી ભાંગા બે, ૧-૨ ઘણા જીવ આશ્રી મનુષ્ય અને સિદ્ધમાં ૭, ૩ ભાંગા લાભે.
૫. લેચ્છાદ્વાર : સલેશી સમુચ્ચય જીવમાં એક જીવ અને ઘણું જીવ આશ્રી નિયમાં સપ્રદેશી ૨૪ દંડકના જીવ અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ તે ૧-૨. ઘણા જીવ આશ્રી (૫ સ્થાવરને છેડીને) ત્રણ-ત્રણ ભાંગ લાભે, સ્થાવરમાં એક ત્રીજો ભાગ લાભે. કૃષ્ણ-નીલ-કાપોતલેશી સમુચ્ચય જીવ ૨૨ દંડકમાં એક જીવમાં બે ભાંગા ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરને છેડીને) ત્રણ ત્રણ ભાંગા લાભે. સ્થાવરમાં ભાંગે એક તે ત્રીજે, તે જેલેશી સમુચ્ચય જીવ ૧૮ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે, તે ૧-૨ ઘણું જીવ આશ્રી સમુચ્ચય જીવ અને ૧૫ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, પૃથ્વી, અપ, વનસ્પતિમાં છ-છ ભાંગા લાભે, પદ્મલેશી, શુકલેશી, સમુચ્ચય જીવ ત્રણ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભ, અલેશીઝવ મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાગ ૨ / ૧-૨, અને ઘણું જીવ આશ્રી જીવ અને સિદ્ધ ભગવાનમાં ત્રણ ત્રણ ભાંગા લાભે, મનુષ્યમાં છ–છ ભાંગા લાભ.
૬. દષ્ટિદ્વાર: સમદષ્ટિ સમુચ્ચય જીવ ૧૯ દંડક અને સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગે છે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગ લાભે. પરંતુ ફેર એટલે કે, ત્રણ વિકેન્દ્રિયમાં ૬ ભાંગા લાભ, મિથ્યાદષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા ૨ તે ૧૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરને બાદ કરીને) સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં ત્રણ ત્રણ ભાંગા લાભ સ્થાવરામાં એક તે ત્રીજો ભાગ લાભ. મિશ્રદષ્ટિ સમુચ્ચય જીવ અને ૧૬ દંડક આશ્રી એક જીવમાં ભાગ ૨ તે ૧-૨, અને ઘણુ જીવ આશ્રી ૬-૬ ભાંગા લાશે.