________________
શ્રી ભગવતી લૅપમ
| ૭. સંયતદ્વારઃ સંયતિમાં સમુચ્ચય જીવ મનુષ્ય અને સંયતા સંયતિમાં સમુચ્ચય જીવ મનુષ્ય, તિર્યંચ એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. અસંયતિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ લાભ અને ઘણું જીવ આશ્રી (સ્થાવર બાદ કરીને) ત્રણ-ત્રણ ભાંગા લાભે. અને સ્થાવરોમાં એક ત્રીજો ભાંગે લાભે. નોસંયતિ
અસંયતિ ને સંયતાસંતિ (સિદ્ધ)માં એક જીવ આશ્રી ભાંગ બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ભાગ ૩ લાભે. - ૮, કષાયદ્વારઃ સકષાય સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (સ્થાવરે છેડીને) સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં ૩-૩ ભાંગા લાભે, અને સ્થાવરમાં એક ભાગ ત્રીજે ક્રોધકષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું આશ્રી (સ્થાવરે પાંચ છોડીને) ૩-૩ ભાંગા લાભે, પાંચ સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે (દેવામાં છ-છ ભાંગા લાભ) માન કષાયી, માયા કષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા છે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી (૫ સ્થાવરે છેડીને) ૩-૩ ભાંગા લાભે. અને સ્થાવરમાં એક ત્રીજો ભાગે લાભે (નારક દેવમાં છ-છ ભાંગા લાભે). લેભ કષાયી સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી (૫ સ્થાવરે છેડીને) ૩-૩ ભાંગા લાભે, અને સ્થાવરમાં એક ત્રીજે ભાગે લાભે (નારકીમાં છ ભાંગા). અકષાયી જીવ મનુષ્ય સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણા જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે.
૯. જ્ઞાનદ્વાર : સમુચ્ચય જ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડક સિદ્ધ ભગવાનમાં એક જીવ આશ્રી ભાંગા બે તે ૧-૨ અને ઘણું જીવ આશ્રી ૩-૩ ભાંગા લાભે. (ત્રણ વિકલેન્દ્રિયમાં છ-છ ભાંગા લાભે) મતિ-શ્રુતજ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં અવધિજ્ઞાન સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં તથા મન પર્યયજ્ઞાન કેવળજ્ઞાન સમુચ્ચય મનુષ્યમાં એક