________________
વિના અને નિર્જરા શક્તિ ભગવતી શ. ઉમ
મહાવીર : હા. ગૌતમ!
ગૌતમ: હે ભગવન્! છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં નૈરવિકે મટી વેદનાવાળા છે, પરંતુ તેથી તે શ્રમણનિર્ચ કરતાં મેટી નિજેરાવાળા છે ખરા ?
મહાવીરઃ ના. ગૌતમ !તે વાત બરાબર નથી. ગૌતમઃ હે ભગવન ! તેમ શાથી કહે છે ?
મહાવીરઃ હે ગૌતમ! કઈ બે વસ્ત્રો હોય, તેમાંથી એક કર્દમ (કાદવ)ના રંગથી રંગાયેલું હોય, અને બીજું, ખંજન (મેશ કે મળી)ના રંગથી રંગાયેલું હોય તે બેમાંથી કયું વસ્ત્ર મહા કષ્ટ જોઈ શકાય તેવું, ડાઘા મટાડી શકાય તેવું, તેમ જ ચળકાટ કે ચિતરામણ કરી શકાય તેવું કહેવાય?
ગૌતમઃ હે ભગવન્ ! કદમથી રંગેલું મહા કષ્ટ જોઈ શકાય તેવું કહેવાય.
મહાવીરઃ હે ગૌતમ ! એ જ પ્રમાણે, નૈયિકનાં પાપકર્મ ગાઢ, ચીકણાં, શિલષ્ટ તથા ખિલીભૂત છે, તેથી તેઓ ગાઢ વેદના ભેગવતા હોવા છતાં મટી નિર્જરાવાળા નથી કે મોટા પર્યવસાન (નિર્વાણરૂપ ફળ)વાળા નથી.
વળી, જેમ એરણ ઉપર મોટા અવાજથી નિરંતર ઉપરાઉપરી ઘણના પ્રહાર કરવામાં આવે તે પણ તેનાં રજકણુ છૂટાં પડી જતાં નથી તેમ, નરયિકેનાં પાપકર્મો ગાઢ હોવાથી બહુ વેદના થવા છતાં મેટા પ્રમાણમાં ખરી જતાં નથી.
' અર્થાત્ સામાન્ય રીતે મેટી વેદનાવાળો જીવ મોટી નિર્જરાવાળ હોય છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ નારકી જીવેનાં પાપકર્મો દવિધ્ય હોવાથી મેટી વેદનાવાળાં હોય છે, પણ મોટી નિજેરાવાળાં નથી હતાં. તેમ જ શ્રેષ્ઠ સ્થાનમાં સ્થિત થયેલે થેગી મોટી નિર્જરાવાળા હેવા છતાં મટી વેદનાવાળે નથી હોતે. જેમ ખંજનના રંગથી રંગાયેલું વસ્ત્ર સહેલાઈથી ઘેઈ શકાય છે તેમ, શ્રમણ નિર્ચનાં કર્મ