________________
- શ્રી ભગવતી ઉપામી ભૂતપ્રાણેને દુઃખ પમાડવામાં અને પરિતાપ કરાવવામાં કારણભૂત થાય છે. હે મંડિતપુત્ર ! તે કારણથી કહ્યું છે કે, સક્રિય જીવની મુક્તિ સંભવતી નથી.
પ્રશ્નઃ ભગવન! જીવ નિષ્ક્રિય હેઈ શકે?
ઉત્તરઃ હા. મંડિતપુત્ર છવ નિષ્ક્રિય હોઈ શકે. એગ (પ્રવૃત્તિ) નિષેધ કરી શુકલધ્યાનથી શલેષી (શલ જેવી નિશ્ચલ) દશા પ્રાપ્ત કરનાર જીવ નિષ્ક્રિય હોય છે. તે જીવ આરંભાદિ કિયાએ ન કરતે હેવાથી તેવા જીવની મુક્તિ થાય છે.
જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે તો તે તરત જ બળી જાય કે નહિ?
હા. બળી જાય.
વળી, કોઈ પુરુષ પાણીના ટીપાને તપેલા લેઢાના કડાયા ઉપર નાખે તો તે ટીપું તરત જ નાશ પામી જાય કે નહિ ? - હા. તે નાશ પામી જાય.
વળી, પાણીથી ભરેલ કેઈ (હેજ) ગૃહ હોય તેમાં કેઈ પુરુષ, સેંકડે કાણાવાળી એક હેડી દાખલ કરે, તે તે નાવ પાણીથી પૂરેપૂરી ભરાઈ જાય કે નહિ?
હા. ભરાઈ જાય.
પરંતુ કોઈ પુરુષ તે નાવનાં બધા કાણાં પૂરી દે, અને તેમાનું બધુ પાણી ઊલેચી નાખે, તે તે નાવ શીધ્ર ઉપર આવે કે નહિ?
હા. તરત જ આવે.
મંડિતપુત્ર! તે પ્રમાણે શુકલધ્યાન રૂપી અગ્નિ વડે જીવાત્માનાં પૂર્વે બંધાયેલ બધાં કર્મો બળી જાય છે. તેમ જ, તે જીવ બધી રીતે આત્મામાં પ્રતિસંલિન હેવાથી તેમ જ સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કરતે હવાથી તન મન, વાણું અને કાયાનું ગેપન કરતે હોવાથી તેનામાં