________________
પ
--શ્રી ભગવતી ઉપક્રમ
લવણ સમુદ્રની શિખાની પહેાળાઈ ૧૦ હજાર ચાજન છે. અને તેની ઊંચાઇ ૧૬ હજાર ાજન છે. તેના ઉપર અર્ધા ચેાજન પાણીની વૃદ્ધિ અને હાનિ થાય છે.
-IIIII
(૨૫) મતિપુત્ર અણુગારના પ્રશ્નો કાયિકી આદિ પાંચ ક્રિયા વિષે
તે સમયની વાત છે ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવેલા હતા. ત્યાં ધકથા પૂરી થયે બધા લેાકેા વેરાઈ ગયા બાદ તેમના છઠ્ઠા ગણધર મક્તિપુત્ર તેમની પાસે આવી પૂછવા લાગ્યા.
મહિતપુત્ર : હે ભગવાન્ ! ક્રિયાએ કેટલા પ્રકારની છે ?
મહાવીર : હું મ'તિપુત્ર ! ક્રિયા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) કાયિકી એટલે કે શરીરમાં કે શરીર દ્વારા થયેલી ક્રિયા (૨) આધિકરણકી જે દ્વારા આત્મા નરક વગેરે ક્રુતિમાં જવાના અધિકારી થાય તે: ‘ અધિકરણ * એટલે કે એક જાતનું અનુષ્ઠાન; અથવા અધિકરણ એટલે હિંસાદિના સાધનરૂપ ચક્ર, તલવાર, વગેરે બહારની વસ્તુ, તે અધિકરણમાં કે અધિકરણ દ્વારા થયેલી ક્રિયા. (૩) પ્રાઢેષિકી એટલે મત્સર રૂપ નિમિત્તને લઈને કે મત્સર દ્વારા થયેલી ક્રિયા, અથવા મત્સર રૂપ ક્રિયા. (૪) પારિતાપનિકી એટલે કે પરિતાપને લઇને કે પરિતાપ દ્વારા થયેલી ક્રિયા, ખીજાને પરિતાપ આપનારી ક્રિયા (૫) પ્રાણાતિપાત રૂપ ક્રિયા દ્રષ્યપ્રાણુ નાશ કરનારી ક્યિા. તે દરેકના બે પ્રકાર છે.
૧. કાયિકી ક્રિયના બે પ્રકાર છેઃ અનુપરત-એટલે કે ત્યાગવૃત્તિ નાના પ્રાણીની અને અવિરતિ પ્રમાદથી દુષ્પ્રયુક્ત બનેલા પ્રાણીની થતી દુષ્પ્રયુક્ત કાયક્રિયા ’ છે.
"
૨. આધિકરણિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે. વધાક્રિ માટે જાળ વગેરેના જુદા જુદા ભાગને જોડીને એક યંત્ર તૈયાર કરવું કે કોઈ પદાર્થમાં ઝેર મેળવીને એક મિશ્રિત પદાર્થ બનાવવા તે