________________
મ'ડિતપુત્ર અણુગારના પ્રશ્નો ભગવતી શ–૩. ઉ−3.
૮
’
સચેાજનરૂપ ક્રિયા સયાજનાધિકરણ ક્રિયા ' કહેવાય છે અને તલવાર, ખરછી, વગેરે શસ્રાની બનાવટ (નિન) નિત નાધિકરણ ક્રિયા કહેવાય છે.
૩. પ્રાદ્ધેષિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે, પાતાપર અને પાતા, તથા બીજા ઉપર દ્વેષ કરવારૂપ, તે છત્ર પ્રાદ્ધેષિકી ક્રિયા અને અજીવ પર દ્વેષ કરવારૂપ ક્રિયા તે અજીવ પ્રાક્રેષિકી ક્રિયા.
૫૭
૪. ૫. પારિતાપનિકી અને પ્રાણાતિપ્રાત ક્રિયાના એ પ્રકાર તે સ્વહસ્ત' દ્વારા કરેલી કે ‘પરહત' દ્વારા કરાવેલી એ પ્રમાણે છે. મ‘હિંતપુત્ર : ભગવન્ ! શ્રમણ નિગ્ર ંથાને ક્રિયા ઢાય ?
મહાવીર : હા, મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને ચેાગ એટલે કે શરીરાદિની પ્રવૃત્તિને (માત્ર શરીરના હલનચલનથી માર્ગોમાં હાલવાચાલવાથી થતી) નિમિત્તે શ્રમણ-નિગ્રથાને પણ ક્રિયા હાય છે.
પ્રશ્ન : ભગવન્ ! દેહધારી તેમ જ વ્યા ાર યુક્ત જીવ હુંંમેશાં ક’પવાની, જવાની, ચાલવાની, ક્ષેાભ પામવાની, પ્રબળતાપૂર્વક પ્રેરવાની, ઊંચકવાની, સંકોચવાની કે પ્રસારવાની વગેરે ક્રિયાએ કર્યાં કરે છે? ઉત્તર : હા. મંડિતપુત્ર! જીવ હુ ંમેશાં તે બધી ક્રિયા કર્યાં કરે છે.
પ્રશ્ન : ભગવન્ ! જ્યાં સુધી જીવ હ ંમેશાં તે પ્રમાણે ક્રિયા કર્યાં કરે છે, ત્યાં સુધી તે મુક્ત થાય ?
ઉત્તર : ના, મંતિપુત્ર ! · એ જીવની મુક્તિ ન થાય.
વાત ખરાખર નથી. સક્રિય
પ્રશ્ન : ભગવન્ ! તેનું શુ કારણ ?
ઉત્તર : જ્યાં સુધી જીવ ક્રિયા કરે છે, ત્યાં સુધી તે અન્ય જીવાને ઉપદ્રવ (આરંભ ) કર્યાં કરે છે, તેમના નાશનો સંકલ્પ (સર’ભ) કર્યા કરે છે, તેમને દુઃખ ઉપજાવે છે (સમારંભ). તથા એ રીતે ઘણા