________________
૪
(૩૦) પ્રમાણ
ગૌતમ : ભગવન્ ! પ્રમાણુ તે
શું?
શ્રી ભગવતી ઉપક્રમ
'
મહાવીર : જેનાથી અ, પદાર્થ જાણી શકાય તે પ્રમાણુ, અથવા જાણવું' તે પ્રમાણુ, ચાર પ્રકારના છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ. પ્રત્યક્ષના બે પ્રકાર છે: ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નાઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે પાંચ ઇન્દ્રિયાથી થતુ જ્ઞાન. નાઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય અને મનની સહાયતા વિના ક્રૂક્ત આત્માની ચાગ્યતાના મળથી ઉત્પન્ન થતું જ્ઞાન. તેના ત્રણ પ્રકાર છે; અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન; એ ત્રણ નઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાના છે.
અનુમાન ત્રણ પ્રકારનું છે, પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટ સાષમ્ય વત્. [જેમ નાશીજઈને ફરી આવેલા પુત્રને માતા કાઈ ( વા વગેરેના ) પૂનિશાનથી ઓળખી કાઢે, તેમ પૂર્વ જાણેલા નિશાનથી જે જ્ઞાન થાય તે પૂર્વવતુ. શેષવત્ એટલે કા વગેરેની નિશાનીઓથી પરાક્ષ પદાર્થનું જે જ્ઞાન થાય તે. જેમ કે અહીં મારના શબ્દ હોવાથી મેર હાવા જોઇએ. એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણુ કરવાથી એવા સ્વરૂપવાળા ખીજા પદાર્થાં પણ એ પ્રકારના છે, એવું જે જ્ઞાન તે દૃષ્ટ સાધમ્ય વત્ અનુમાન કહેવાય. જેમ કે (૮૦ રતિભારના) એક કને જોવાથી એના જેવા જે ખીજા તે પણ કાર્ષાપણુ કહેવાય તેવું જ્ઞાન. જેવી ગાય હાય છે, તેવા જ ગય (રાસ) હાય છે, *ત્યાદિ જ્ઞાનને ઉપમાન જ્ઞાન” કહે છે. આગમ જ્ઞાનના બે ભેદ છે; લૌકિક અને લેાકોત્તર. અથવા બીજી રીતે તેના ત્રણ પ્રકાર પશુ છે; સૂત્ર; અર્થ અને સૂત્ર (તદુલય). મૂળરૂપ આગમને સૂત્રાગમ કહે છે, શાસ્ત્રના અર્થરૂપ આગમને અર્થાગમ કહે છે, સૂત્ર અને અ મન્નેના એકાકારને તદુયાગમ કહે છે. અથવા બીજી રીતે પણ ત્રણ પ્રકાર છે: આત્માગમ, અનંતરાગમ, અને પરંપરાગમ. અની અપેક્ષા તીથંકરા માટે આત્માગમ છે. ગણધરાને માટે અનંતરાગમ છે અને ગણુધરાના શિષ્ય-પ્રશિષ્ય આદિ માટે પરંપરાગમ છે. સૂત્રની અપેક્ષાથી