________________
}}
શ્રી ભગવતી ઉપક્રમ
કર્માના સ્થિતિઘાત, રસઘાત, આદ્ઘિ થાય છે, તે જે પ્રકારે કર્મ બાંધેલ અને જે જીવેાના સ્થિતિઘાત, પ્રકારે કમ બાંધે છે તે પ્રકારે
છે તેથી ભિન્ન પ્રકારે વેદના વેઠે છે, રસઘાત, આદિ થતા નથી તે જીવ જે વેદના વેઢે છે.
(૩૨) પુરુષ અને ધનુષ્ય ભગવતી શ. ૫ ઉ. ૬ ના અધિકાર
ગૌતમ : ભગવન્ ! કોઇ પુરુષ ધનુષ્ય ઉપર્ માણુ ચડાવી આકાશમાં ફેંકે, પછી તે ખાણુ આકાશમાં અનેક પ્રાણાને, ભૂતાને, જીવાને અને સત્ત્વાને હશે, તે તે પુરુષને કેટલી ક્રિયાએ લાગે ? મહાવીર : તે પુરુષને પાંચે ક્રિયા લાગે છે. વળી, જે જીવાના શરીર દ્વારા તે ધનુષ્ય બન્યું છે તે જીવને પણ પાંચે ક્રિયા લાગે છે. ધનુષ્યની પીઠને, દોરીને અને નાડુને પણ પાંચ તથા ખાણુ, શર, પત્ર (પીંછાં) અને નરુને પણ પાંચ.
ગૌતમ : ભગવન્ ! પછી તે ખાણુ આકાશમાંથી પાતાના ભારેપણાને લીધે નીચે પડવા માંડે, અને તે વખતે માર્ગમાં આવતા પ્રાણાને હશે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે ?
મહાવીર ઃ ત્યારે તે પુરુષને પારિતાપનિકી સુધીની ચાર ક્રિયા લાગે છે. જે જીવાનાં શરીરનું ધનુષ્ય અનેલુ છે, તે જીવાને પણ ચાર, ધનુષ્યની પીઠ, દેરી અને નાડુને ચાર, પરંતુ ખાણુ, શર, પત્ર, લ અને નાડુને પાંચ ક્રિયા લાગે છે. તથા તે નીચે પડતા ખાંણુના અવગ્રહમાં જે વા છે તે જીવાને પણ પાંચ ક્રિયા લાગે છે.
(૩૩) અલ્પાયુ અને દીર્ઘાયુનું કારણ
ગૌતમ : ભગવન્ ! જીવા થાડું' જીવવાના કારણભૂત કમ કેવી રીતે બાંધે છે?