________________
પુગનું કંપન ભગવતી શ. ૫ ઉ. ૭
૬૯ સ્થિતિદ્વાર. (૬) સકપ-અકંપની સ્થિતિદ્વાર. (૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શની સ્થિતિદ્વાર. (૮) સૂમ-બાદરની સ્થિતિદ્વાર. (૯) શબ્દ-અશબ્દપણે પરિણતની સ્થિતિદ્વાર. (૧૦) પરમાણુને અંતરદ્વાર. (૧૧) કંપમાનઅકંપમાનને અંતરદ્વાર. (૧૨) વર્ણાદિને અંતરદ્વાર. (૧૩) સૂફમબાદરને અંતરદ્વાર. (૧૪) શબ્દ-અશબ્દપણે પરિણતને અંતરદ્વાર. (૧૫) અલ્પ બહુdદ્વાર.
૧, પરમાણુ પુદ્ગલ કદાચ કંપે અને કદાચ ન કંપે. એ પ્રમાણે બે ભાંગા. (૨) બે પ્રદેશી સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, અને કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે. એ પ્રમાણે ત્રણ ભાંગા. (૩) ત્રણ પ્રદેશ સ્કંધમાં પાંચ ભાંગા લાભે ઉપર પ્રમાણે. (૪) કદાચ એક પ્રદેશ કંપે, ઘણું દેશ ન કંપે. (૫) કદાચ ઘણું દેશ કંપે, એક દેશ ન કરે, ચાર પ્રદેશી સ્કધમાં છ ભાંગા લાભે, તે પાંચ તે ઉપર પ્રમાણે ને (૬) કદાચ ઘણા દેશ કપ, ઘણા દેશ ન કરે. ચાર પ્રદેશની માફક પાંચ પ્રદેશ યાવત્ દસ પ્રદેશી–સંખ્યાત-અસંખ્યાત સૂમ અનંત પ્રદેશી અને બાદર અનંત પ્રદેશી છ-છ ભાંગા સમજી લેવા. તે સર્વ ૭૬% ભાંગા થયા.
૨. પરમાણુ પુદ્ગલ તલવાર આદિની ધાર પર આશ્રિત થત સમયે તથા અગ્નિથી પસાર થતે સમયે તથા પુષ્કલ સંવર્તક મેઘ વચ્ચેથી પસાર થતે સમયે તેનું છેદન-દહન કે ભીંજાવું થાય નહિ. એ પ્રમાણે બે પ્રદેશી કંધથી સૂફમ અનંત-પ્રદેશી કંધ સુધી સમજી લેવું. બાદર અનંત પ્રદેશ સકંધનું કદાચ છેદન-દહન અને ભીંજાવું થાય અને કદાચ તેમ ન થાય.
૩. પરમાણુ પુદ્ગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત છે. તેમ જ વિષમ સંખ્યાવાળા પુગલે (૩-૫-૭-૯ આદિ જેને સમભાગ
પરમાણુ પુદ્ગલના બે ભાંગા, બે પ્રદેશના ૩ ભાંગા, ત્રણ પ્રદેશના પાંચ ભાંગા, ચાર પ્રદેશથી જાવું ૧૦ પ્રદેશી સુધીના ૭ બોલમાં છ-છ ભાંગા ૭૪૬=૪૨ સંખ્યાત–અસંખ્યાત–સૂક્ષ્મ અનંત પ્રદેશ અને બાદર અનંત પ્રદેશ તે ચાર બોલમાં છ-છ ભાંગા લાભ, ૪૪૬ ૨૪ થાય છે. કુલ ર૩મ્પ+૪૨૨૪=૭૬ ભાંગા સર્વે મળીને સમજવા