________________
અસુરરાજ ચમર ભગવતી શ. ૩ ઉ. ૨
૫૧ ગૌતમ : હે ભગવાન ! તેઓ ઊંચે સૌધર્મ કલ્પ સુધી કયા નિમિત્તે ગયા છે, જાય છે અને જશે?
મહાવીર ઃ હે ગૌતમ! તે દેવેને જન્મથી જ વૈરાનુબંધ હોય છે. તેથી તેઓ આત્મરક્ષક દેવેને ત્રાસ ઉપજાવે છે તથા યથોચિત નાનાં નાનાં રત્નને લઈ ઉજજડ ભાગમાં ચાલ્યા જાય છે. - ગૌતમ : હે ભગવન! જ્યારે તે અસુરે વૈમાનિકનાં રને ઉપાડી જાય, ત્યારે વૈમાનિકે તેઓને શું કરે ?
મહાવીર ઃ હે ગૌતમ!તેઓ તેમને શારીરિક વ્યથા ઉપજાવે છે.
ગૌતમ ઃ હે ભગવાન! ઊંચે ગયા પછી તે અસુરકુમારે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે ભેગો ભેગવી શકે ખરા?
" મહાવીર : હે ગૌતમ ! જે તે અપ્સરાઓ તેમને આદર કરે અને તેઓને સ્વામી તરીકે સ્વીકારે, તે તેમની સાથે તેઓ ભેગો ભેગવી શકે છે, નહિ તે નહિ
વળી, તેઓનું આમ ઉપર જવું હંમેશ નથી બનતું. અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણું વીત્યા પછી લેકમાં આશ્ચર્યો પમાડનાર ભાવે (આ અવસર્પિણમાં તેવાં દસ આશ્ચર્યો થયાં છે.) ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓ પિનાના આપબળથી ત્યાં નથી જઈ શક્તા, પણ જેમ કોઈ શબર, બમ્બર પુલિંદ, વગેરે અનાર્ય જાતિના લોકે જંગલ, ખાડા, ગુફા, વગેરેને આશ્રય કરીને સુસજિત લશ્કરને પણ હંફાવવાની હિંમત કરે છે.
ગૌતમ : હે ભગવન્! શું સર્વ. અસુરકુમાર દેવે સૌધર્મક૯પ સુધી જઈ શકે છે?
મહાવીર : હે ગૌતમ! સર્વ અસુરકુમાર દેવે નથી જઈ શકતા, પરંતુ જે મહાદ્ધિવાળા અસુરકુમાર દેવે હેય છે તે જ જઈ શકે છે.
ગૌતમઃ હે ભગવન ! તે મહાદ્ધિ અને મહાવૃતિવાળા - અસુરેન્દ્ર અસુરરાજ ચમરને દિવ્ય દેવઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ?