________________
સુષમ સુષમા કાળને વર્તાવ ભગવતી શ–૨. ઉ–૯. પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષપાન કરતો નથી. પરંતુ તે દેવ પિતે જ પિતાનાં નવાં બે રૂપ કરે છે તેમાં એક રૂપ દેવનું અને બીજું, દેવીનું હેય છે. તે પ્રમાણે બે રૂપ બનાવી તે દેવ કૃત્રિમ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એક જ કાળે બે વેદ અનુભવે છે. “પુરુષ અને સ્ત્રીવેદ' હે ભગવન ! એવું કેમ કરીને હોય?
મહાવીરઃ હે ગૌતમ! એ લેકોનું એ બધું કહેવું છેટું છે. હું તે એમ કહું છું કે, તે દેવ બીજા દે સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને વિષયસેવન કરે છે. અને તેવી જ રીતે, પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરે છે. પણ પિતે પિતાનાં બે રૂપ બનાવીને વિષયસેવન કરે તે તે. જીવ એક સમયે એક જ વેદ અનુભવે છે, બે કદી નહિ. કારણ કે એક જીવ એક સમયમાં સ્ત્રી અને પુરુષવેદ એ બન્ને વેદોમાંથી કોઈ એક જ વેદને અનુભવ કરે છે. - જે સમયે સ્ત્રીવેદને અનુભવ કરે છે તે સમયે પુરુષવેદને અનુભવતું નથી અને જે સમયે પુરુષવેદને અનુભવે છે તે સમયે સ્ત્રીવેદને વેદત નથી. માટે એક જીવ એક સમયમાં સ્ત્રીવેદ અથવા પુરુષવેદ એ બે વેદોમાંથી કેઈ એક જ વેદને અનુભવ કરે છે.
(ભ–૧-૨. ઉ–૫) (૨૧) સુષમ સુષમા કાળનો વર્તાવ
ભગવતી શ. ૨ ઉ. ૯ ને અધિકાર ગૌતમ : હે ભગવન્! જંબુદ્વિીપ નામના દ્વીપમાં આ અવ સપિણમાં ઉત્તમ અને પ્રાપ્ત સુષમ સુષમા કાળમાં ભારત વર્ષ આકાર અને ભાવેને આવિર્ભાવ કેવું હતું ?
મહાવીર : હે ગૌતમ! ભૂમિભાગ બહુ સમ હેવાથી રમણીય હતું. ભારત વર્ષને ભૂમિભાગ આલિંગ પુષ્કર-તબલાનું મુખપુટ હોય તે હતે. [ અહીંથી આગળ, જીવાજીવાભિગમસૂત્રમાં ઉત્તર કુરુના