________________
શ્રી ભગવતી ઉપક્રમ
માતાને રસ લેવામાં કારણભૂત માતૃજીવરસ હરણી' નામે નાડી છૅ. તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને ગના જીવને અડકેલી છે. તેનાથી ગર્ભના જીવ આહાર લે છે અને આહારને પરિણમાવે છે. તથા ખીજી પણ એક નાડી છે, જે ગર્ભના જીવ સાથે સંબદ્ધ છે, અને માતાના જીવને અડકેલી છે; તેનાથી ગર્ભના જીવ આહારના ચય અને ઉપચય કરે છે.
:
ગૌતમ : હે ભગવન્ ! (ગ માં) માતાનાં (એટલે કે માતા તરફથી મળેલાં) અંગેા કેટલાં હાય છે ?
મહાવીર : હે ગૌતમ ! માતાનાં અંગે ત્રણ હાય છે. માંસ, લેાહી અને માથાનું ભેજું,
ગૌતમ : હે ભગવન્ ! પિતાનાં અંગે કેટલાં હાય છે ?
મહાવીર : હે ગૌતમ ! પિતાનાં અંગા ત્રણ હાય છે હાડકાં, મજા અને કેશ-દાઢી-રામ-નખ.
ગૌતમ : હે ભગવન્ ! માતા અને પિતાનાં અંગેા સતાનના ધરીરમાં કેટલા કાળ સુધી રહે ?
મહાવીર : હે ગૌતમ ! સંતાનનું શરીર જેટલા કાળ સુધી ટકે તેટલા કાળ સુધી.
ગૌતમ : હે ભગવન્ ! ગર્ભ માં દાખલ થયા બાદ કોઇ જીવ નૈયિકમાં ઉત્પન્ન થાય ? અર્થાત્ ગ માં રહેલા જીવ પણ નરકને યેાગ્ય કર્મી ખાંધી, મરીને નરકમાં ઉત્પન્ન થાય ?
મહાવીર : હે ગૌતમ ! કોઇ સંગી, પાંચેન્દ્રિય અને સ પર્યાપ્તિથી પૂરા થયેલા જીવ, શત્રુનું લશ્કર આવેલું સાંભળી, નીય લબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે આત્મપ્રદેશેાને ગર્ભથી મહારના ભાગે ફેકે છે, અને વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગી સેના મનાવે છે. અને તેના વડે શત્રુના લશ્કર સાથે યુદ્ધ કરે છે. પછી તે પૈસાના લાલચુ, રાજ્યના લાલચુ, ભાગના લાલચુ તથા કામને લાલચુ જીવ