________________
-
* શ્રી માવડી પt ગૌતમ! હે ભગવન્! કાંહામહનીય કર્મ કેવી રીતે બાંધે છે?
મહાવીર: હે ગૌતમ! પ્રમાદરૂપ હેતુથી અને ચગરૂપ નિમિત્તથી છ કક્ષાહનીય કર્મ બાંધે છે.
વિવરણ પ્રમા એટલે ચિંધ્યાત્વ, અવિરતી અને કષાય. પ્રમાદના આઠ પ્રકારે આ પ્રમાણે પણ કહેવાય છે, અજ્ઞાન, સંશય, મિથ્યાાન, રાગદ્વેષ અતિશ, ધર્મને અનાદર, યોગ અને દુર્થોન.
યુગ એટલે મન, વચન અને શરીરના વ્યાપા
તમ હે ભગવન્! અમારી શાથી થાય છે?
ભગવાન હૈ ગૌતમ! તે પ્રમાદ રાગદ્વેષવાળા મન-વાણીકાયાના વ્યાપારે (ગ)થી પેદા થાય છે. -
ૌતમ હૈ ભગવન! તે ગ શાથી પેદા થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! તે મન-વચન-કાયાની વર્ગણાઓ અને આત્મપ્રદેશના કંપનથી વૈગ ઊપજે છે.
ૌતમ હે ભગવન્! તે વીર્ય થી પેદા થાય છે?
મહાવીર: હે ગૌતમ! તે વીર્ય શરીરસ્થ આમ પ્રદેશમાં પેદા થાય છે.
કોતમ: હે ભગવન્! તે શરીર શાથી પેદા થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! તે શરીર છવના નામકર્મના ઉદયથી પેદા થાય છે. ક્રિયામાં ઉસ્થાન, કર્મ, બલ, વય અને પુરુષકાર પાક્રમ હોય છે. • ૧. લેશ્યાવાળા જીવને મન–વાણી કાયારૂપ સાધનવાળો આત્મપ્રદેશના
પરિશ્ચંદન રૂપ જે વ્યાયાર તે વીર્ય. કેવળજ્ઞાનીને જે ચેષ્ટા વિનાનો
અખલિત પરિણામ તે પણ વીર્ય છે. પરંતુ તે અહીં અભિપ્રેત થિી. ૨. ઉત્થાન એટલે ઊઠવું, ક્રિયાને વિચાર કર, કર્મ એટલે ઊંચું ફેંકવું,
નીચું ફેંકવું. કામ કરવા તૈયાર થવું, બલ,એટલે શારીરિક પ્રાણુનું બળ