________________
ધી-માની આદિના ભાંગા ભગવતી શ-૧ ઉ–૫.
૨૫ ૧૧. નયાંતર: એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્ય એ બે વિરોધી ધર્મ કેમ રહી શકે ? તેને ઉત્તર :- દ્રવ્યાથિક નયની અપેક્ષણી વસ્તુ નિત્ય છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે, ભિન્ન ભિન્ન અપેક્ષાથી એક વસ્તુમાં ભિન્ન ભિન્ન ધર્મ રહી શકે છે. " કે–એક પુરુષ પિતાના પિતાની અપેક્ષાથી પુત્ર છે. અને પિતાના પુત્રની અપેક્ષાથી તે પિતા છે.
૧૨. નિયમાંતર: જેમ કેઈ સાધુ અભિગ્રહ કરે છે, નવકારશી, પિરસી, આદિ પચ્ચખાણ કરે છે. તેમાં શંકા ઉસન્ન કરે કે સાબુને તે સર્વસાવધ પ્રવૃત્તિને ત્યાગ છે પછી તેને અભિગ્રહ આદિ કરવાની શી આવશ્યકતા છે? તેને ઉત્તર : પ્રમાદને-વિશેષને વિશેષ રૂપે ત્યાગવા માટે અને નિર્જરા વધારવાના હેતુથી અભિગ્રહ આદિ કરે છે. ”
૧૩. પ્રમાણુતરઃ શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય સમભૂમિથી ૮૦૦ જન ઉપર ચાલે છે. અમારી આંખમાંથી તે રેજ સૂર્ય ભૂમિથી નીકળતે દેખાય છે એમાં સત્ય શું ? તેને ઉત્તર – અમને દૃષ્ટિથી સૂર્ય ભૂમિથી નીકળતે દેખાય છે તે સત્ય નથી. દૃષ્ટિભ્રમ છે. કારણ કે ગમે તેટલું આગળ ચાલે તે પણ એમ જ દેખાશે. સૂર્ય પૃથ્વીથી ઘણે દૂર છે.
-~- ~~ ~ (૯) કોબી-માની આદિના ભાંગા .
ભગવતી શ૧ ઉપને અધિકારી તેના કુલ ૪૭ ભેદ છે. સ્થિતિના ૪ ભેદ, અવગાહનના ૪ ભેદ, શરીર ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, વેશ્યા ૬, દૃષ્ટિ ૩, કુરાન , જ્ઞાન ૫ અને અજ્ઞાન ૩) વેગ ૩, ઉપગ ૨ = ૪૭ બેલ થયા.
૧. સ્થિતિના ચાર પ્રકારઃ- (૧) જઘન્ય સ્થિતિ (૨) જઘન્યથી એક સમય અધિક યાવત્ સંખ્યાત સમય પર્યત (૩) સંખ્યાત સમયથી એક સમય અધિક યાવત્ અસંખ્યાત્ સમય અધિક (ઉત્કૃષ્ટથી એક સમય કમ સુધી) (૪) ઉત્કૃષ્ટ સ્થિતિ.