________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) થે હોત તો હાલની દુનિયા સ્વર્ગસમાન જણાત. શ્રી વીરપ્રભુએ ચતન્યવાદનો પ્રચાર કરવા જે પ્રયત્ન કર્યો છે તેની કિસ્મત આંકી શકાય તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ચૈતન્યવાદનો પ્રચાર કરીને ભારતવર્ષમાં જે અપૂર્વ પ્રકાશ પાડ્યો છે તેની ઝાંખી હાલ પણું અવલોકવામાં આવે છે.
અધ્યાત્મવિદ્યાનાં શાસ્ત્રો હાલ મોજુદ છે. અધ્યાત્મવિદ્યાના વિચારે
દેશકાલને અનુસરી પિતાના આચારમાં ઉતારી શકાય મુનિયોથી એવો વ્યવસ્થામ બેઠવીને જીવનની ઉચ્ચ દશા કરઅધ્યાત્મજ્ઞાનનો પ્રચાર વાની જરૂર છે. શ્રી વીરપ્રભુએ ઉપદેશેલા આગામોમાં
અધ્યાત્મવિદ્યાનો પૂર્ણ ખજાનો છે. અધ્યાત્મવિદ્યાના પૂર્ણ ખજાનારૂપ આગમનો ઉપદેશ આપનારા આપણું પરમપૂજ્ય મુનિવરે છે. આપણું મુનિએ અધ્યાત્મવિદ્યાના ખજાનાને પરંપરાએ અદ્યાપિપર્યત વહન કર્યો છે. આપણું મુનિવરેના હાથે અધ્યાત્મવિઘાને પ્રચાર થયો છે અને ભવિષ્યમાં થવાનો છે. અધ્યાત્મવિદ્યાનો પ્રચાર કરનાર મુનિવરને સર્વ પ્રકારે ઉત્તેજન આપવાની જરૂર છે. આપણે જે ચૈતન્યવાદમાં ઉંડા ઉતરીએ તે શરીરના ભાગ અને
ઉપભોગનાં સાધનોની તૃષ્ણાનો ત્યાગ કરીને અન્યના આત્મશ્રદ્ધાનું ભલામાં ભાગ લઈ શકીએ. આત્મવાદની ખરી શ્રદ્ધા માહાભ્ય. થવી જોઈએ. આત્મવાદ અને કર્મવાદની ખરી શ્રદ્ધા
થવાથી સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે. આત્મવાદની ખરી શ્રદ્ધાના સંસ્કારે પાડનારા ગુરૂઓના શરણમાં રહીને આત્મવિશ્વાસ ખીલવો જોઈએ. આત્મવિશ્વાસ અને આત્માની કિસ્મત અવધ્યાવિના પ્રમાણિકતા અને ખરે વૈરાગ્ય પ્રકટી શકતો નથી. આત્મવિદ્યા એ અપૂર્વ સુખની કુંચી છે, એમ દઢ નિશ્ચય કરનારી પ્રજામાં ખરા સંન્યાસના ગુણે પ્રગટી શકે છે. પોતાને વિશ્વાસ પોતાને ન પડે અને પિતાનાથી જે કંઈ કરવામાં આવતું હોય તેની શ્રદ્ધા પિતાને ન હોય ત્યાંસુધી, તે કાર્યમાં ખરેખર વિજય મળી શકતો નથી. આત્મવિદ્યા કાયૅ, વિજયની કુંચી બતાવે છે અને કાર્યો કરવામાં ખરી આત્મશ્રદ્ધા પ્રકટાવે છે. કાર્યો કરવામાં રાંશથી આત્મા ટકી શકતો નથી અને તે અને દૃષ્ટાંતીભૂત થઈ શકતો નથી. ખરી આત્મશ્રદ્ધા એજ પરમપુરૂષાર્થનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એજ મનવૃત્તિની એકાગ્રતાનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એ પરમ વિશુદ્ધ પ્રેમનું બીજ છે. ખરી આત્મશ્રદ્ધા એ યમ અને નિયમોને આધાર છે. ખરી આત્મશ્રદ્ધા
For Private And Personal Use Only