________________
muy
આનંદ પ્રવચન દર્શન શ્રી જિનેશ્વરનાં તોને માનનારા જ્ઞાનીઓ સૂકમથી માંડીને સિદ્ધ સુધીના જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળા માને છે. જીવ કેવળજ્ઞાનસ્વરૂપ જ છે. એ શ્રીજિનેશ્વદેવના વચનથી જ મનાય. પતે જીવ છે એ બધા ને ખબર છે, પણ કયા પ્રકારને જવ છે તે જીવવિચારાદિક સમજે જ માને, એવી જ રીતે પોતે જીવ છે એમ ભલે બધા જાણે, પણ કેવળજ્ઞાનસ્વરૂપવાળો દરેક જીવ છે એમ તે શ્રી જિનેશ્વરદેવનાં વચનને જાણનારે અને માનનારા જ જાણી શકે, એમનાં વચનને આધારે શ્રદ્ધા થાય ત્યારે તત્વની શ્રદ્ધા થઈ સમજવી તેથી નવ તથા સાતને તવા જણાવ્યાં છે. - શ્રી જિનેશ્વરદેવે કહ્યું માટે તેને જાણીએ તે પદાર્થસાના તેને વિવેકથી વિભાગ કરીએ તે પરિણતિજ્ઞાન અને તે પ્રમાણે વર્તીએ આત્મસંવેદન જ્ઞાન.
જ નિર્બળ પર એક એકને હ હેય, બળવાન પર સમુદાયને હલે હેય શૂરવીરના જ શત્રુઓ હેય, અને શુરવીરોએ આખા જૂથને પાણી પાવાનું હોય. તેવી રીતે આત્માએ શરવીર થવું ઘટે છે. કારણ કે એક એક પ્રદેશ પર કર્મની અનંતી વર્મણાઓને હલે છે અને બળથી કામ ન લેવાય તે કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવું જ પડશે.