________________
વૈરાગ્યના વિવેક
૧૭૭
કૅરાજાના કપટયાશ
કરાજા જાણે છે કે જો તે એકલું દુઃખ જ આપ્યા કરશે તા આ સ'સાર ચાલશે નહિ. સસારમાં સત્ર એકલું દુઃખ જ ભરેલુ હશે તે ત્યાંથી બધા જ ભાગી જશે. આ સ્થિતિ ન ઊભી થાય તે માટે કરાજા પણ સુખ અને દુઃખ બંને ભેગાં કરી આપે છે ! કતરાને હણવા માટે જેમ મ્યુનિસિપાલિટી ખાંડ અને ઝેરના ભેગા લાડવા બનાવે છે, તે જ રીતે માણુસાને કબંધમાં નાખવા માટે કર્મરાજા પણ માણસાને દુઃખમિશ્રિત સુખેા જ આપે જાય છે. કરાજા સારી રીતે જાણે છે કે જગતરૂપી ચાક છે. એ જગતરૂપી ચોકમાં વિવરૂપ કૂતરાઓ ભરેલા છે. એ કૂતરાઓને જો દુઃખરૂપી ઝેર એકલુ' જ આપ્યું જઈશ તા તેઓ એ ઝેર ખાવાના નથી, માટે મારે એ ઝેર પણ ખરીરૂપી સુખ સાથે ભેળવીને જ આપવાની જરૂર છે. આવા જ આશયથી તે કરાજા આત્માઓને નિર્ભેળ દુ:ખા ન આપતાં સુખની સાથે જ દુઃખેા આપે છે.
સુખને પરિણામે દુઃખ. જેમ મેહ પામેલા કૂતરા ઝેરથી મિશ્રિત એવા ખાંડના લાડુ આનંદથી ખાય છે અને મીઠાઈ આનંઢથી ખાઈ ગયા પછી તેને મને કે કમને કડવાશ પણ પચાવવી જ પડે છે. તે જ પ્રમાણે સુખથી મેાહ પામેલે! જીવ પણ દુઃખમિશ્રિત સુખને ગ્રહણ કરી લે છે, તે આનંદથી સુખ પચાવી લે છે, પરંતુ જ્યાં તેણે આનંદથી સુખ પચાવી લીધું કે ત્યાર પછી તુ તેને ત્યાં દુ:ખ પણ ભાગવવું જ પડે છે ! મ્યુનિસિપાલિટી કૂતરાને માટે મોટા ખર્ચે માણસા રાકે છે, તેમની પાસે લાડવાએ તૈયાર કરાવે છે અને તે લાડવા જ્યાં જ્યાં કૂતરાઓ હોય ત્યાં ત્યાં પેાતાના માણસા દ્વારા જાતે પહેાંચડાવે પણ છે. મ્યુનિસિપાલિટી આટલા બધા પરિશ્રમ લઈને કૂતરાને લાડવા પડેાંચડાવે છે, પરંતુ તેમાં મ્યુનિસિપાલિટીના આશય કનરાએને મીઠાઈ ખવડાવવાના તા છે જ નહિ, કૂતરાઓને ઝેર ખવાડવું એ જ તેમનેા આશય છે; પરંતુ કૂતરાઓ એકલું ઝેર નથી ખાતા,
ܘ