________________
૩૮૬
આનંદ પ્રવચન દુનિ
મજૂરી કરવાની તથા રખડવાનુ... હાય તેમાં નવાઈ નથી. છતી આંખે આંખ મીંચીને ચાલે તેનામાં અને આંધળામાં ક્રૂર કા ? શાસ્ત્ર એ ચેાથી ચલુ છે.
કની મજૂરી જાણીએ, સાંભળીએ, માનીએ, તાપણ આત્માને એની દરકાર સરખી ન રહે, વિચાર સરખે ન આવે, તે પછી જાણનારા-માનનારામાં અને ન જાણનારા, ન માનનારામાં ફેર કયા ? ચામડાની આંખ (ચર્મચક્ષુ) કાને નથી? મનુષ્ય હા, કે જનાવર હા, ચ ચક્ષુ તા બધા ધરાવે છે. દેવતાએ અધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે, તે ચમ ચક્ષુવાળાથી વધારે જોઈ શકે છે. વૈમાનિક દેવા પોતાનાં અવધિજ્ઞાનથી સાતમી નરક સુધી જુએ છે. સર્વા સિદ્ધના દેવા પેાતાના અવધિજ્ઞાનથી નીચે અલેાક લગભગ સુધી, અને ઉપર સિદ્ધશિલા લગભગ સુધી જુએ છે. ચમ ચક્ષુવાળા નજીકનુ દેખે છે, અવધિજ્ઞાનવાળા દૂરનુ' દેખે છે, પણ એય રૂપી દેખે છે.
પેાતાના આત્માને, ખીજાના આત્માને, ધર્માસ્તિકાયાદિ અરૂપીને બતાવનાર કાણુ ? એ દેખાડનાર તા કેવળ કેવળજ્ઞાન જ છે. જે કેવળીઆની ચક્ષુ છે (સિદ્ધ શબ્દથી ક ક્ષય કરી મુક્તિએ ગયા, અને જેને શરીર તથા મન નથી, તેવા સિદ્ધ માત્ર અહી લેવાના નથી, પણ જેઓ કેળજ્ઞાનવાળા હેાય તે ભલે તેરમે ગુણસ્થાનકે હોય કે ભલે ચૌદમે ગુણસ્થાનકે હાય કે મેક્ષે ગયા હોય તે બધા સિદ્ધો લેવા. (સિદ્ધની આવી વ્યાખ્યા અનુયાગદ્વારમાં સ્પષ્ટપણે જ છે.) આથી જગતની ચર્મચક્ષુ, શ્વેતતાની અવધિચક્ષુ અને કેવળીની કેવળચક્ષુ છે, ઘાતીકના પ્રાબલ્યને લીધે આપણે અવધ આદિ ચક્ષુવાળા નથી. ચમ ચક્ષુથી જેટલુ જોઇએ એટલું જ માનીએ તેા આત્મા; પરભવ વગેરે માનવાનું સ્થાન નથી.
ચેાથી ચક્ષુ કઈ? શાસ્ત્ર એ ચેાથી ચતુ. સાચય: શાસ્ત્રદુષ: અહીં સાધુ શબ્દથી “મેાક્ષ સાધે તે સાધુ ” એમ સમજવુ, જેએ શાસ્ત્રરૂપી ચક્ષુથી દેખતા હાય તે સાધુ તથા સજ્જન. કાઈ જીવને