________________
આનઃ પ્રવચન દર્શાન
દુનિયા કેટલી દોર`ગી છે? જો કાઇ સરલ આત્માને ગુરુના ઉપદેશ લાગે તેા કહેશે કે–સાધુએ ભુરકી નાંખી !' અને ડાઈ મારતાં કહેશે સાધુ ગમે તેટલા ઉપદેશ આપે, પણ આપણને તેવું વન પાલવે નહિ. અહી પોતાની દીનતા કબૂલવી તે દૂર રહી, પણ પણ ઊલટી ખડાઈ !
૪૭૮
કેટલાક તા એમ પણ ખાલે છે કે વૈરાગ્ય શાના લાગે ? વૈરાગ્ય લગાડવામાં તા વળી એમ પણ ખકે કે ઉપદેશકના સમર્થ ત્યાગ જોઇએ !” આ માહમદિરાનુ છાકટાપણું બધા ખકવાટ કરાવે છે. પેલા મહાત્મા મુનિએ સ'સારની અસારતા, આયુષ્યનુ` ક્ષણભંગુરપણું, વૈરાગ્યનાં સ્વરૂપે!, દુનિયાની અજાયબ હાલત વગેરે વિસ્તારથી કહી રાજાને શાક શમનાથે ઉપદેશ તા આપ્યા પણ તે રાજા ! રાજા તા રાજા જ હતા ! એને ઉપદેશ લાગે તેા તે રાજા શાને!
દીકરા તથા દીકરી પ્રત્યે ભાવનામાં ફરક શાથી
હવે પેલા મરનારા કુંવર સારી વેશ્યાથી દેવતા થયા હતા. તે ત્યાં આવે છે, મુનિને વંદનાદિ કરી, કલેશનુ સ્વરૂપ જાણી રાજાને પાતાની હાલત જણાવી પૂછે છે કે–“રાજન્ ! તમને પુત્રના જીવથી રાગ છે કે શરીરથી ? જે જીવથી રાગ હાય તા હું મર્યાં નથી, પરંતુ તે જ જીવ હું દેવતા થયા છેં. અને જો પુદ્ગલથી રાગ હાય તા આ શખને સાચવી રાખેા !” રાજા મૂઝાયા! હવે શું કહેવું ? રાગ હતા મારાપણાના સંસ્કારના ! રાજાએ સ'સાર છેડી દીધા.
ખુદ્દ પેાતાના દીકરાને કોઈ ને દત્તક દીધા પછી તેના પર પેાતાના હ રાગ કેટલા ? મારાપણુ' મૂકી દીધુ' એટલે ખલાસ ? દીકરા તથા દીકરી બન્ને એક જ ઘેર અને એક રીતે જ જન્મ્યાં છે. છતાં ઘરની મિલકતમાં પુત્રીના હક્ક કેટલા રાખ્યા ? કેમ કે ભાવના છે કે પુત્રી મારી નથી : ખીજે ઘેર જવાની છે. મારા-મારી મારાપણાની ભાવનાની છે. આ બધામાં મમત્વ જ કારણ છે.