________________
૪૮૦
આનંદ પ્રવચન દેશન
ખીજે દિવસે તે સાચા ત્યાગી બન્યા અને અર્થ જણાવ્યા કે પૈસા એ જ અનનુ` મૂળ છે! અથ એટલે દ્રવ્ય તેમજ તેનાથી વિષયા. એ અર્થાદિ આવે, રહે કે જાય : તા પણ મગજ ભમાવે છે. માટે પૈસા અનનુ મૂળ છે. પ્રથમ તમામ મુનિએએ પૈસાને ત્યજેલા છે, નરકે લઇ જનારા છે. સ્મણ શેઠ નરકે ગયા તે આરંભ પરિગ્રહને લીધે જ. જો અને રાખવા હોય તા તપ વગેરેના આડંબર શા માટે ?” નવ્વાણું અને ન માનનાર શ્રાવક આ અથથી તરત માની ગયા.
આ અ વખતે મમતા ગઇ એટલે સાચું ભાન થયું, દુનિયામાં જીવ માત્ર વસ્તુની મારામારીથી નહિ, પણ મારાપણાની મારામારીથી હેરાન થાય છે અને રખડે છે. આ ભાવ મટયેા એટલે બધી ઉપાધિ છૂટી.
Deceecas
20
ગુણે! પ્રાપ્ત થયા પછી જ ગુણી પ્રત્યે મહુમાન પ્રેમ અને સાચી સેવા સંપાદન થાય છે, માટે ગુણના ગ્રાહક બને.
ગુણીજના પ્રત્યે બહુમાન અને આદરભાવ વિના આત્મભાવની સન્મુખ જવુ એ પણ મહુ મુશ્કેલ છે.