________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પૂ. આગને દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રી એ જીવનભર સતત પરિશ્રમ કરી આગમ ગ્રન્થોને બહાર પાડીને અને આગની ચાવીઓ સમાન–તક અને દલીલોથી ભરપુર સાત્ત્વિક પ્રવચને આ પી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે અને તરવે જિજ્ઞાસુઓને સંતાપ્યા છે. એવા તેમનાં પ્રવચનાનાં અનેક પુસ્તકા હોવા છતાં ઘણાં ખરાં અપ્રાપ્ય છે તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ, દેવશ્રી દતસાગર સુરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિવર્ય શ્રી નિત્યેાદય સામ રજી મ. ની પ્રેરણાથી પૂજ્યશ્રીનું પ્રગટ-અપ્રગટ સર્વ સાહિત્ય ક્રમસર પ્રકાશમાં લાવવા શ્રી આગ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કરી આગમિક સેવા લાભ લેવા. નીચે મુજબૂ ચેાજના રજૂ કરવામાં આવી છે. રૂ. 5001) અપનાર શ્રતસમુદ્ધા૨ક કહેવાશે ને ફેટો છાપવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ.) 2 501) આપનાર શ્રત ભકત કહેવાશે અને તેમને સર્વ પ્રકાશન મળશે. રૂ.) 1001) આપનાર આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. (રૂ.) 50 1 ) આપનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળો. આ મહાન કાર્ય શ્રી સંઘે અને દાનવી રેની સહાયથી જ થઈ શકે તેથી આપના તથા શ્રી સંધના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મોકલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી આગમાદ્ધારક પ્રકાશન સમિતિ” આ નામના રાકટ અથવા ચેક નીચેના નામે મોકલી શકાશે. (શીરનામાં અંદર “વિનંતી’’માં છે) શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી અનુભાઈ ચીમનલાલ, અમદાવાદ. શ્રી શાન્તિલાલ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, અમદાવાદ શ્રી પુછપસેન પાનચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચંદ ચોકસી, મુંબઈ - શ્રી ફૂલચંદ જે, વખારીયા, સુરત. આવરણ નટવર અમૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ-૧ ફોન : 361434